આ સપનું છે કે હકીકત??? રાખી સાવંત એ આદિલ સાથે તલાક થયા પહેલા જ દુબઈ માં પોતાનો નવો પ્રેમ શોધી લીધો??? જાણો હકીકત
બૉલીવુડ ની ‘ કોંટ્રોવર્સી ક્વિન ‘ રાખી સાવંત લાંબા સમય સુધી દુબઈ માં રહ્યા બાદ 12 જૂન 2023 ના રોજ મુંબઈ પરત આવી છે.જ્યાં તે પોતાની ડાન્સ એકેડમી ચલાવે છે. હજુ તેમણે ભારત આવ્યા માત્ર એક જ દિવસ થયો છે અને અભિનેત્રી પોતાની લવ લાઈફ ને લઈને પહેલાથી જ ચર્ચામાં છે. રિપોર્ટ અનુસાર તેમણે ફરી એકવાર પ્રેમ થઈ ગયો છે. જિહા અને આ વાતનો ખુલાસો રાખી સાવંત એ જ કર્યો છે.
રાખી સાવંત સોશિયલ મીડિયા પર બહુ જ વધારે એક્ટિવ રહે છે.અને ત્યાં જ પેપરાજી ની સાથે તે એક અનોખો જ સબંધ ધરાવે છે. એવામાં રાખી સાવંત એ પેપરાજી ની સામે પોતાની સાથે જોડાયેલ દરેક ઇન્ફોર્મેશન શેર કરે છે. હાલમાં જ રાખી સાવંત એ જણાવ્યુ કે તેનો હવે દુબઈ ની સાથે ખાસ સબંધ થઈ ગયો છે. રાખીએ જણાવ્યુ કે તેમણે ત્યાં એક ક્લબ ખરીદી લીધું છે. તો હવે રાખીનું દુબઈ માં એક પોતાની હોટેલ પણ છે.
આના સિવાય રાખી સાવંત એ એક હિંટ આપી છે કે તેમણે ફરી પ્રેમ થઈ ગયો છે. તેમણે હિંટ આપતા જણાવ્યુ કે તેને દુબઈ માં કોઈ નવો સાથી મળી ગયો છે. તો ત્યાં બીજીબાજુ રાખી સાવંત એ પોતાના તલાક ને લઈને પણ અપડેટ આપી છે. ટીઓઆઈ ના અનુસાર રાખીએ જણાવ્યું કે મે દુબઈ માં એક ક્લબ અને હોટેલ ખરીદી લીધી છે. તે મારા પૈસા નું નથી માત્ર દુબઈ ના જ લોકોનું છે. તેમના પૈસાથી જ લીધું છે. મારા પર નજર ના રાખતા તમે લોકો.
હું કઈ આટલી બધી અમિર નથી, દિલની અમીર છું. રાખી સાવંત એ આ દરમિયાન જણાવ્યુ કે તે પોતાની દુબઈ લાઈફ અને મુંબઈ લાઈફ ને કઈ રીતે બેલેન્સ કરી રહી છે.રાખીએ કહ્યું કે એકલી છોકરી હું શું શું સંભાળું ? કોઈ જીવનસથી જોઈએ. ખબર નથી. આ દરમિયાન રાખીએ શરમાતા કહ્યું કે અત્યારે ચૂપ રહો. મારો તલાક થવાનો હજુ બાકી છે. જુવો સ્ટેશન સલામત હશે તો ટ્રેન તો આવતી જતી રહેસે.
View this post on Instagram
અપ ડાઉન એ જીવન નો હિસ્સો છે. આદિલ હજુ જેલમાં જ છે. તેને મને દુબઈ માં ઘણીવાર ફોન કર્યો. તેને કહ્યું કે મને છોડાવી દે. મે કહ્યું કે આ મારો કેસ નથી. હું નથી કરી શક્તિ. પરંતુ ખબર નહીં. હું એમ ઈચ્છું છું કે તે બેલ પર છૂટી જાય. જેથી તે મને તલાક આપી શકે. મારી પહેલા તેના 2 વાર તલાક થઈ ગ્યાં છે. પરંતુ આ વખતે નો તલાક જરૂરી છે.
View this post on Instagram