ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા સાથે એરપોર્ટ પર એવા અનોખા અંદાજમાં નજર આવી કે જોઈને કહેશો કે…..
બૉલીવુડ ના ફેમસ કપલ માના એક એવા ઐશ્વર્ય રાય બચ્ચન અને અભિષેક બચ્ચન પોતાની લાજવાબ બોંડિંગ ના કારણે જાણીતા છે અને પોતાની કોઈ પણ પબ્લિક અપિયરેન્સ થી ફેંસ નું ધ્યાન આકર્ષિત કરી જ લેતા હોય છે. હાલમાં જ કપલ ને પોતાની 11 વર્ષની દીકરી આરાધ્યા બચ્ચન ની સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવ્યા હતા , જેનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર સામે આવી રહેલ આ વિડીયો માં અભિષેક બચ્ચન, ઐશ્વર્ય રાય અને દીકરી આરધ્યા બચ્ચન ને મુંબઈ એરપોર્ટ પર પોતાની કાર માથી બહાર નીકળતા જોઈ શકાય છે. જ્યાં ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન મેચિંગ ઓલ બ્લેક આઉટ ફિટ માં જોવા મળી રહ્યા છે. ત્યાં જ આરાધ્યા બ્રાઇટ રેડ આઉટફિટ માં બહુ જ ક્યૂટ લાગી રહી હતી. અભિષેક બચ્ચન એ પોતાના લૂકને ઢીલા ટ્રેક પેન્ટ અને સફેદ સ્નિકર્સ તથા હુડી માં કંપલેટ કર્યો હતો. જેના પર લખ્યું હતું કે આગ સે ગુજરા. જોકે આ બધામાં ઐશ્વર્યા રાય એ દરેક લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરી લીધું હતું.

જેમાં ઐશ્વર્યા રાય ની હેર સ્ટાઈલ આ વખતે અલગ જોવા મળી હતી. વાસ્તવમાં આ વખતે અભિનેત્રી મિડ પાર્ટેડ સ્ટ્રેટ હેર માં જોવા મળી હતી. જેના માટે તે ઘણીવાર ટ્રોલ થયેલી હતી. અને નોટિજન્સ એ તેને હેર સ્ટાઈલ બદલવાની સલાહ પણ આપી હતી. આના સિવાય આ વખતે ઐશ્વર્યા રાય એ પોતાની દીકરી આરાધ્યા નો હાથ પકડવાની પણ કોશિશ કરી નહોતી જેમ હમેસા કરતી હોય છે.એરપોર્ટ પર ઐશ્વર્યા રાય પણ સંપૂર્ણ બ્લેક લૂકમાં નજર આવી હતી. તેમણે એક કન્ફર્ટેબલ સ્વેટશટ , બ્લેક પેન્ટ અને એક બેજ હેંડબેગ થી પોતાનો લુક પૂરો કર્યો હતો.

જોકે આ પરિવાર ક્યાં જય રહ્યો હતો તેની જાણકારી સામે આવી નથી પરંતુ તેમણે જોઈને અનુમાન લગાવી શકાય છે કે કદાચ તેઓ વેકેશન માટે જય રહ્યા છે,અબીષેક બચ્ચન નો પણ એક વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તે નોરા ફતેહી ની સાથે કજરા રે ગીત પર ડાન્સ કરી રહ્યા છે. વસતાવમાં બંને રેમો ડીસુજા ની આવનારી ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવ્યા છે. જેનું અસ્થાયી ટાઇટલ ‘ ડાંસિંગ ડેડ ‘ છે અને વિડીયો તેમની રેપ અપ પાર્ટી નો લાગી રહ્યો છે. આ વિડીયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં અભિષેક ના ડાન્સ મુવ્સ દરેક લોકો ના દિલ જીતી રહ્યા છે.
View this post on Instagram