બોલીવુડવાયરલ વિડીયો

અભિષેક બચ્ચન એ નોરા ફતેહી સાથે મળીને એવો ગજબનો ડાન્સ કર્યો કે ઐશ્વર્યા રાય તો આંખોં ફાડીને જોતી જ રહી ગઈ…..જુવો વીડિયો

Spread the love

બૉલીવુડ સ્ટાર ના ફોટો અને વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલા રહેતા હોય છે. ત્યારે હવે અભિષેક બચ્ચન અને ડાન્સર નોરા ફતેહી નો એક ડાન્સ વિડિયો બહુ જ જડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં આ બંને સ્ટાર્સ ના આ વિડીયો ને લોકોએ બહુ પસંદ પણ કર્યો છે અને રીએકશન પણ આપી રહ્યા છે. વાસ્તવ માં  અભિષેક બચ્ચન અને નોરા ફતેહી એ ગીત ‘ કજરા રે ‘ પર એવો લાજવાબ ડાન્સ કરતાં નજર આવી રહ્યા છે

કે તે જોઈને ઐશ્વર્યા રાય પણ હકકી બકકી રહી જાય. જિ હા હાલમાં તો આ બંને સ્ટાર્સ નો આ ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ જડપથી વાઇરલ થઈ રહ્યો છે. અભિષેક બચ્ચન અને નોરા ફતેહી નો આ અંદાજ તેમના ફેંસ ને બહુ જ પસંદ આવી રહયો છે. નોરા ફતેહી એ પોતાની ઇન્સત્રાગરામ સ્ટોરી માં એક વિડીયો શેર કર્યો હતો. આ વિડિયોને નોરા ફતેહી ના ઇન્સત્રાગરામ ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યો હતો.

આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે અભિષેક બચ્ચન અને નોરા ફતેહી ‘ કજરા રે કજરા રે ‘ ગીત પર મસતીભર્યા અંદાજમાં ડાન્સ કરી રહયા છે. આ સાથે જ તેમની આસપાસ ઉપસ્થિત તમામ લોકો પણ બહુ જ હોશ થી ડાન્સ કરતાં નજર આવી રહ્યા છે. આ ગીત ‘ કજરા રે ‘ માં અમિતાબ બચ્ચન અને ઐશ્વર્યા રાય સાથે અભિસેક બચ્ચન પણ જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે આ ડાન્સ દરમિયાન અભિષેક બચ્ચન અને નોરા ફતેહી બ્લેક રંગ ના આઉટ ફિટ માં જોવા મળ્યા હતા.

અભિષેક બચ્ચન અને નોરા ફતેહી ના આ ડાન્સને જોયા બાદ ફેંસ અવનવા રિએકશન આપી રહ્યા છે અને પ્રેમ વરસાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ માં બતાવામાં આવી રહ્યું છે કે અભિષેક બચ્ચન અને નોરા ફતેહી કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર રેમો ડિસુજા ના ડાન્સ પ્રિજેક્ટ માં નજર આવવાના છે. બતાવામાં આવી રહ્યું છે કે આ પ્રોજેકટ ના પૂરા થયાની ખુશીમાં આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અભિસેક અને નોરા બંને ડાન્સ કરી રહ્યા હતા, તમને જણાવી દઈએ કે નોરા ફતેહી એ આ ડાન્સ વિડીયો શેર કરતાં તેના કેપશન માં લખ્યું કે પૂરું થયું. જો કામની વાત કરવામાં આવે તો અભિસેક બચ્ચન વેબ સિરીજ ‘ ધ બિગ બુલ ‘ ના આવનાર સીજન માં જોવા મળશે. અને તેની તૈયારીઓ હાલમાં કરી રહ્યા છે. ત્યાં જ નોરા ફતેહી ફિલ્મ ‘ 100 % ‘ અને ‘ મડગાવ ‘ માં કામ કરતી જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Shades of NORA✨ (@shadesofnora)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *