સોનાક્ષી સિન્હા બોયફ્રેન્ડ જહીર ઇકબાલ સાથે નજર આવી તો તેને એવું તો શું પુછવામાં આવ્યું વાત કે તે શરમ ના કારણે પાણી પાણી થઈ ગઈ??? જુવો વીડિયો
બૉલીવુડ ના રૂમર્ડ કપલ સોનાક્ષી સિંહા અને જહીર ઇકબાલ આવારનવાર પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ, ડિનર ડેટ, પાર્ટી અને ઇવેંટ્સ માં એકબીજાની ના પ્રેમના કારણે ચર્ચામાં રહેતા હોય છે,જોકે તેઓએ અત્યાર સુધીમાં પોતાના સબંધ ને આધિકારિકતા આપી નથી. હાલમાં જ અભિનેત્રી પોતાના બોયફ્રેંડ જહીર ઇકબાલ ની સાથે ફિલ્મ ‘ જરા હટકે જરા બચકે ‘ ની સક્સેસ પાર્ટી માં પોહચી હતી.ત્યારે તે શરમાઈ ગઈ હતી.

સોનાક્ષી અને જહીર ને એક સાથે વેનયુ માં એન્ટ્રી કરી હતી અને રેડ કાર્પેટ પર પેપરજી ને પોઝ આપ્યા હતા.વાસ્તવમાં એક પેપરજી ઇંસ્ટ્રા એકાઉન્ટ થી ઈવેન્ટ નો એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં બંને ની કેમિસ્ત્રી સ્પસ્ત જોવા મળી રહી છે. આ ઇવેંટ માટે કપલ બ્લેક કલર ના ડ્રેસ માં ટ્વિનિંગ કરતાં નજર આવી રહયા હતા.જ્યાં સોનાક્ષી સિંહા એક બ્લેક કલર ના શર્ટ અને મેચિંગ જીન્સ માં નજર આવી હતી

ત્યાં જ જહીર ઇકબાલ પણ સરખા કલર ના ટી શર્ટ અને કાર્ગો પેન્ટ માં જોવા મળ્યા હતા. આ વિડિયોમાં તમે સાંભળી શકો છો કે જ્યારે પેપરજી એ સોનાક્ષી ને પૂછ્યું કે લગ્ન ક્યારે છે? તો તે શરમાતી નજર આવી હતી. એક ફોટોગ્રાફર એ સોનાક્ષી ને કહ્યું કે આ જોડી હિટ છે, તો અભિનેત્રી બોલી કે તમારી પણ હિટ છે. હવે આ વિડીયો ઇન્ટરનેટ પર જડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ મહિનાની શરૂઆત માં જહીર ઇકબાલ એ સોનાક્ષી સિંહા ના 36 માં જન્મદિવસ પર પોતાની સાથે મસ્તી કરતાં ની તસ્વીરો ની એક સિરીજ શેર કરતાંય સાથે પોતાના રોમાન્સ ની પણ લગભગ પુષ્ટિ કરી હતી.

તેઓએ કેપશન માં આઈ લવ યુ પણ લખ્યું હતું. તેઓએ ફોટોજ ની સાથે કેપશન માં લખ્યું હતું કે કુછ તો લોગ કહેગે , લોગો કા કામ હે કહેના. આમ છતાં … તમે હમેસા મારા પર ભરોસો કરી શકો છો. તું બેસ્ટ છે. દહાડતી રહો અને હમેસા ખુશ રહો. દુનિયા ને તમે વધારે માં વધારે જુવો. તું હમેસા જલપરી જેવુ જીવન જીવે, હમેશા ખુશ રહે.આઈ લવ યુ.

ગયા મહિને સલમાન ખાન ની બહેન અર્પિતા ખાન શર્મા એ જહીર ઇકબાલ ની સાથે સોનાક્ષી સિંહા ની ડેટિંગ અફવાઓ ને પુષ્ટિ કરી હતી. અર્પિતા એ એક ઇન્સત્રાગરામ પર સ્ટોરી શેર કરી હતી. જેમાં તેને સોનાક્ષી ને ભાભી કહ્યું હતું. જોકે ત્યાર પછી અર્પિતા એ આને ઇન્સ્ટ્રગ્રામ પરથી હટાવી દીધું હતું. જો કામની વાત કરવામાં આવે તો સોનાક્ષી સિંહા ને છેલ્લે ફિલ્મ ‘ દહાડ ‘ માં જોવામાં આવી હતી.
View this post on Instagram