અંકિતા લોખંડે અને વિકી જૈન એ પોતાના ડ્રીમ હાઉસ ની પહેલી એનિવર્સરી કઈક આવી રીતે સેલિબ્રેશન કરી…….જુવો લાજવાબ તસવીરો

Spread the love

ટીવી ઈન્ડસ્ટ્રી ની પોપ્યુલર અભિનેત્રી અંકિતા લોખંડે અને વિકી જૈન ની જોડી આજ માત્ર નાના પડદા પર જ નહીં પરંતુ બહુ જ ચર્ચામાં જોવા મળતી મશહૂર જોડીઓ માની એક ગણાય છે. જ્યાં આજે અંકિતા લોખંડે અનેવિકી જૈન ફેંસ ની વચ્ચે  બહુ જ વધારે પોપ્યુલર છે, જેના કારણે તેઓ આજે પોતાના ચાહનારા ની વચ્ચે કોઈ ના કોઈ કારણ થી ચર્ચાઓ માં આવતા રહેતા હોય છે. અંકિતા લોખંડે અને વિકી જૈન ની વાત કરવામાં આવે તો આ બંને જ સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ જોવા મળી આવે છે.

bollywoodlivehd

અને અવારનવાર સોશિયલ મીડિયા પર બંને ના લેટેસ્ટ ફોટોજ અને વિડીયો સહિત પોતાના જીવન સાથે જોડાયેલ દરેક નાની મોટી અપડેટ ને ફેંસ ની સાથે શેર કરતાં નજર આવતા હોય છે. આ સાથે જ અંકિતા લોખંડે અને વિકી જૈન અવારનવાર પોતાના ફેંસ ને કપલ ગોલ્સ પણ દેતા નજર આવતા હોય છે. અંકિતા લોખંડે અને વિકી જૈન ની વાત કરવામાં આવે તો તેઓ વર્ષ 2022 માં કપલ એ પોતાના માટે એક નવું ઘર લીધું હતું અને 10 જૂન 2022 ના રોજ બંને પોતાના આ નવા ઘરમાં શિફ્ટ થયા હતા.

bollywoodlivehd
bollywoodlivehd
bollywoodlivehd

જ્યારે હવે કપલ ને આ ઘરમાં રહેતા 1 વર્ષ થઈ ગયું છે. ત્યારે હવે થોડા દિવસ પહેલા જ 10 જૂન 2023 ની તારીખે આ બંને ને પોતાના ડ્રીમહાઉસ ની પહેલી એનિવર્સરી સેલિબ્રેટ કરી છે. આ ખુશીના અવસર પર અંકિતા લોખંડે અને વિકી જૈન ના ઘરે એક નાની પુજા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોતાના ઘરમાં 1 વર્ષ ખુશીથી રહ્યા ની ખુશી તેમના ચહેરા પર સ્પાત જોવા મળી આવી હતી. આ દરમિયાન અંકિતા લોખંડે અને વિકી જૈન ટ્રેડિશનલ લૂકમાં બહુ જ સુંદર લાગી રહ્યા હતા.

bollywoodlivehd

bollywoodlivehd

જો કપલ ના લૂકની વાત કરવામાં આવે તો અભિનેત્રી અંકિતા લોખંડે એક લાઇટ પિન્ક કલરની બનારસી સાડી માં હમેસા ની જેમ ખૂબસૂરત લાગી રહી હતી. અને તેમણે આ સાડી સાથે કોન્ત્રાસ્ટિંગ બ્લાઉજ પેયર કર્યું હતું અને સ્ટેટમેન્ટ જ્વેલરી ની સાથે અભિનેત્રીએ પોટયાના લૂકને પૂરો કર્યો હતો. ત્યાં જ બીજી બાજુ વિક્કી જૈન ના લૂકની વાત કરવામાં આવે તો તેઓ એક ગ્રીન કલરના કુર્તા સેટ માં બહુ જ હેન્ડસમ લાગી રહ્યા હતા.

bollywoodlivehd
bollywoodlivehd

આ તસવીરોમાં વિકી જૈન અને અંકિતા લોખંડે એક સાથે કયુત અને ખૂબસૂરત અંદાજમાં પોજ આપતા નજર આવી રહયા છે. અને દરેક તસ્વીરો માં તેઓ બહુ જ ખુશ દેખાઈ રહ્યા છે.આ તસ્વીરોને શેર કરતાં તેમણે એક મોટું કેપશન પણ લખ્યું છે જેમાં બંને એ પોતાની હેપ્પી પ્લેસ પર 1 વર્ષ પૂરા થયાની ખુશી માં પોતાની ખુશી અને એકસાઈટમેન્ત જાહેર કરી રહ્યા છે. હાલમાં તો વિક્કી જૈન અને અંકિતા લોખંડે દ્વારા શેર કરવામાં આવેલ આ તસ્વીરો પર ફેંસ પ્રેમ વરસાવી રહ્યા છે. આ સાથે જ કપલ ને બહુ બધી શુભેચ્છાઓ આપી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *