એવા તો કયા કારણો હતા કે ટ્વિંકલ ખન્ના એ અક્ષય કુમાર ની સાથે લગ્ન કરવા પડ્યા??લગ્ન ના 22 વર્ષ પછી એવી હકીકત સામે આવી કે…..જાણો
બૉલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર ની પત્ની ટ્વિંકલ ખન્ના એ હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જ્યાં અભિનેત્રી ટ્વિંકલ ખન્ના એ પોતાના લગ્ન ના 22 વર્ષ બાદ ખુલાસો કરતાં કહ્યું છે કે અંતમાં તેમણે અક્ષય કુમાર ને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યા છે. ટ્વિંકલ ખન્ના એ પોતાના ઇન્સત્રાગરામ પર અક્ષય ની સાથે એક ફોટો શેર કરતાં લખ્યું હતું કે મિસ્ટર કે . ની સાથે લગ્ન કરવાના એક કારણ તરીકે એ પણ હતું કે તેઓ એક સારા પિતા બનશે.
એક્ટિંગ ની દુનિયાથી દૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ ટ્વિંકલ ખન્ના એ ફાધર્સ ડે ના અવસર પોતાના પતિ અક્ષય કુમાર ની એક શર્ટલેસ ફોટો શેર કરી છે. સાથે જ ટ્વિંકલ ખન્ના એ એક મજેદાર કેપશન પણ લખ્યું હતું. મિસ્ટર કે. ની સાથે લગ્ન કરવાના કારણ માં એક કારણ એ પણ હતું કે મને જાણ હતી કે તેઓ એક સારા પતિ હશે. ક્રેમકે મે તેમને પોતાની ફેમિલી સાથે ડીલ કરતાં જોયા છે.
બીજું કારણ એ પણ હતું કે મને ઉમ્મીદ હતી કે મારા બાળકો માં સારા ગુણ આવશે અને હું જ્યારે અક્ષય ને ફિફ્ટીજ માં જોવ છું ત્યારે મને ગર્વ થાય છે કે બાળકો માં તેમના પણ થોડા ગુણ આવશે અને તેઓ નસીબદાર હશે. હેપી ફાધર્સ ડે એ આદમીને કે જે પોતાની પહેલા પોતાના પરિવાર ને આગળ રાખે છે. ટ્વિંકલ ખન્ના ની આ પોસ્ટ પર અક્ષય કુમાર એ પણ પોતાના અંદાજમાં કમેંટ કરી હતી.
અક્ષય કુમાર એ લખ્યું કે ટીના આના માટે આઈ લવ યુ. જોકે મને દેખાવ માટે જિનેટિક્સ વિભાગ આપ્યો હોવાથી, હું માનું છું કે તમારી પાસે બાળકોમાં બુદ્ધિ અને મગજનો વિભાગ હશે. તેમને પુષ્કળ પુસ્તકો શીખવો.આ તો દરેક લોકો જાણે જ છે કે અક્ષય કુમાર ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના બહુ જ જાણીતા કલાકાર છે કે જે પોતાની એક્ટિંગ ના કારણે આજે તેમના ફેંસ ના દિલમાં એક અનોખી જગ્યા બનાવી છે.