એવું તો શું થયું કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન ના મુંબઈ એરપોર્ટ પર આઈડી ચેક કરવામાં આવ્યા…. જુવો વિડિઓ

Spread the love

બુધવારના રોજ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન મુંબઈ એરપોર્ટ પાર સપોર્ટ થયા હતા. તેમની સાથે તેમની દીકરી આરાધ્યા બચ્ચન પણ જોવા મળી હતી. આ ત્રણેય ફેમિલી મેમ્બર વેકેશન માટે રવાના થયા છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ જોવા મળતા નથી આથી ફેન્સ તેમની એક ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે. આરાધ્યા પણ ઘણીવાર પોતાની માતા સાથે એરપોર્ટ પર નજર આવી છે.બુધવારના રોજ એરપોર્ટ પર ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન મેચિંગ ઓલ બ્લેક આઉટ ફિટ માં જોવા મળી રહ્યા છે.

ત્યાં જ આરાધ્યા બ્રાઇટ રેડ આઉટફિટ માં બહુ જ ક્યૂટ લાગી રહી હતી. અભિષેક બચ્ચન એ પોતાના લૂકને ઢીલા ટ્રેક પેન્ટ અને સફેદ સ્નિકર્સ તથા હુડી માં કંપલેટ કર્યો હતો. જેના પર લખ્યું હતું કે આગ સે ગુજરા. જોકે આ બધામાં ઐશ્વર્યા રાય એ દરેક લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરી લીધું હતું.એરપોર્ટ પર ઐશ્વર્યા રાય પણ સંપૂર્ણ બ્લેક લૂકમાં નજર આવી હતી. તેમણે એક કન્ફર્ટેબલ સ્વેટશટ , બ્લેક પેન્ટ અને એક બેજ હેંડબેગ થી પોતાનો લુક પૂરો કર્યો હતો.એરપોર્ટ પરથી બચ્ચન પરિવાર ની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ ઝડપ થી વાઇરલ થઇ રહ્યાછે.

ત્યારે એવામાં એક વિડીયો એરપોર્ટ ના સુરક્ષા અધિકારી બહુ જ ધ્યાન થી તેમના આઈડી કાર્ડ તપાસી રહયા હોય એવો વિડીયો પણ સામે આવ્યો છે. એવામાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રે બંને શાંતિ થી રાહ જોઈ રહયા દેખાઈ રહયા છે. આ વિડીયો પાર લોકો અલગ અલગ કમેન્ટ કરી રહયા છે. ઘણા લોકો આ પાવર કપાળ ના વખાણ કરી રહયા છે તો ઘણા લોકોનું કહેવું છે કે સેલિબ્રિટી હોવા છતાં તેમના માં થોડો પણ ઘમંડ નથી.

ત્યાં જ થોડા લોકો ઐશ્વર્યા રાય ને એ વાત પર ટ્રોલ કરતા હોય છે કે તે હંમેશા આરાધ્યા નો હાથ પકડતી નજર આવે છે.જોકે આ વિડીયો માં જોઈ શકાય છે કે આરાધ્યા એ પોણી મમ્મી નો હાથ પકડવામાટે હાથ આગળ વધાર્યો પરંતુ માતા ઐશ્વર્યા રાય એ તેનો હાથ પકડ્યો નહિ. જેના પર એક ઈનસ્ટરાગ્રામ યુઝરે લખ્યું કે ઐશ્વર્યા એ જાણી જોઈને તેનો હાથ પકડ્યો નહિ. વાસ્તવમાં આ સારું છે.

હવે તે એટલી મોટી થઇ ગઈ છે કે પબ્લિક માં પોતાના પેરેન્ટ્સ ના સાથ વિના હાથ પકડ્યા વગર તે ચાલી શકે. હાલમાં જ અભિષેક નો એક વિડીયો વાઇરલ થયો હતો જેમાં તે એક પાર્ટી માં બંટી અને બબલી ફિલ્મ નું ગીત ‘ કજરા રે ‘ પર નોરા ફતેહી ની સાથે ડાન્સ કરતા નજર આવ્યા હતા. તમને જણાવી દઈએ કે અભિષેક અને નોરા ફતેહી રેમો ડિસૂજા ની ફિલ્મ ડાન્સિંગ ડેડ માં નજર આવશે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *