શું સિંગર નેહા કક્કડએ પોતાના લગ્ન તૂટવાની ખબરો ની વચ્ચે શેર કરી ખુશખબરી….જાણો શું છે આ ખુશખબરી કે જે સાંભળીને તેમના ફેન્સ ખુશી થી નાચી ઉઠ્યાં ….
આપણી બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની બહુ જ પોપ્યુલર અને સક્સેસફુલ પ્લેબેક સિંગર નેહા કક્કડ આજ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી માં માત્ર પોતાના સિંગર ના કારણે ગજબની સફળતા અને લોકપ્રિયતા ને હાંસિલ કરી છે. આજે લોકો ની વચ્ચે નેહા કક્કડ બહુ જ જબરદસ્ત ફેન્સ ફોલોવિંગ ધરાવે છે. અને આજ કારણ છે કે કોઈના કોઈ કારણો થી નેહા કક્ક્ડ પોતાના ફેન્સ ની વચ્ચે ચર્ચાનો વિષય બની રહેતી હોય છે. જો હાલની વાત કરવામાં આવે તો નેહા કક્કડ આજે ઘણી વખત તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેની પર્સનલ લાઈફને કારણે સમાચાર અને હેડલાઈન્સમાં રહે છે

અને આજે અભિનેત્રીના ચાહકોને તેની કરિયરની સાથે સાથે તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. અપડેટ મેળવવા માટે પણ ઘણી ઉત્સુકતા છે.થોડા દિવસો પહેલા નેહા કક્કરે તેનો 35મો જન્મદિવસ ઉજવ્યો હતો અને તેના જન્મદિવસના અવસર પર નેહા કક્કડ તેના પરિવાર અને મિત્રો સહિત ઘણા નજીકના લોકો સાથે તેનો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવતી જોવા મળી હતી.પરંતુ આ દરમિયાન નેહા કક્ક્ડ ના પતિ રોહન પ્રીત સિંહ નજર આવ્યા નહોતા.

જે રીતે નેહા કક્ક્ડ ને લઈને આ રીત ની ખબરો ટ્રેડિંગ ટોપિક બની ગયો છે કે કદાચ નેહા કક્ક્ડ અને રોહનપ્રિત સિંહ ની વચ્ચે મતભેદ ચાલી રહયા છે. આના સિવાય આ કપાળ ને લઈને એવી ખબરો પણ ચર્ચામાં આવી રહી છે કે આ બને વચ્ચે નો સબંધ કદાચ એક નેગેટિવ ફેજ થી પસાર થઇ રહ્યો છે. એવામાં નેહા કક્ક્ડ અને રોહનપ્રિત સિંહ ના ફેન્સ તેના આ સબંધ ને લઈને ચિંતામાં જોવા મળી રહયા છે.પરંતુ આ ખબરો ની વચ્ચે નેહા કક્ક્ડ ના અંગત જીવન ને લઈને એક ખુશખબરી ફેન ની વચ્ચે ચર્ચાનો વિષય બની રહી છે.

જે ખુશખબરી જાણ્યા બાદ તેમના ફેન્સ બહુ જ ખુશ છે અને આ ગુડ ન્યુઝ ને લઈને બહુ જ ઉત્સાહીત પણ છે.હકીકતમાં હવે નેહા કક્કરનો એક વીડિયો સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં નેહા પિંક કલરનો ડ્રેસ પહેરીને હસતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે નેહાએ તેના પેટના ભાગ પર હાથ રાખ્યો છે, જે વીડિયોમાં થોડો ઊંચો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, આ વિડીયો વાયરલ થયા પછી, ચાહકો હવે નેહા કક્કરની પ્રેગ્નન્સી વિશે પણ અટકળો લગાવી રહ્યા છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો ઘણો જૂનો વીડિયો છે, અને હાલ નેહા કક્કર કે તેના પતિ રોહનપ્રીત સિંહ તરફથી તેમના બાળક વિશે કોઈ માહિતી નથી. અત્યારે તમને જણાવી દઈએ કે નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે વર્ષ 2020માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના થોડા સમય બાદ જ નેહાની પ્રેગ્નન્સીના સમાચાર સામે આવ્યા હતા અને ત્યારથી ઘણી વખત નેહાની પ્રેગ્નન્સીના અપડેટ્સ જોવા મળ્યા હતા. જે હેડલાઇન્સમાં આવ્યા છે.
View this post on Instagram