અભિનેત્રી તબ્બુ એ 51 વર્ષની ઉમરમાં પણ ગોવાના સમુદ્ર કિનારે એવા કાતિલાના પોઝ આપ્યા કે તસવીરો કોઈને પાણી પાણી થઇ જશો…..જુવો તસવીરો

Spread the love

ઇન્ડિયન બ્યુટી તબ્બુ ત્રણ દર્શક થી બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માં પોતાની ખુબસુરતી અને લાજવાબ એક્ટિંગ થી ધૂમ મચાવતી નજર આવી રહી છે.આજે પણ મોટા ભાગના લોકો તબ્બુ ની દિલકશ અદાઓ અને શાનદાર એક્ટિંગ ના વખાણ કરતા જોવા મળી જાય છે અને આજે પણ તબ્બુ લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવેલી છે તે નજર આવી જાય છે. તબ્બુ એ પોતાના ફિલ્મી કરિયર ની શરૂઆત સાઉથ સિનેમા થી કરી હતી અને પછી વર્ષ 1994 માં આવેલ ફિલ્મ ‘ પહેલા પહેલા પ્યાર ‘ થી બોલીવુડમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું,

તબ્બુ એ પોતાની એક્ટિંગ સ્કિલ અને ખુબસુરત અદાઓથી ઇન્ડસ્ટ્રી માં પોતાની એક ખાસ અલગ ઓળખ બનાવી છે. તબ્બુ ની ફિલ્મ ના દીવાના ઓ તેના દરેક લુક પર મરતા હોય છે. 51 વર્ષની ઉંમરમાં પણ તબ્બુ આજે પણ પોતાની હોટનેસ થી ભલભલી અભિનેતીઓ ને ટક્કર આપવાની શ્રમતા ધરાવે છે.ત્યારે હાલમાં તબ્બુ ની લેટેસ્ટ ફોટો સામે આવી રહી છે જે જોયા બાદ લોકો પોતાની નજર હટાવી શક્યા નથી. અને તલલીન થઈને તેમની ખુબસુરતી નિહારી રહયા છે.તબ્બુ હાલમાં ગોવામાં વેકેશન મનાવી રહી છે.

હાલમાં જ અભિનેત્રી તબ્બુ એ પોતાના ઈનસ્ટરાગ્રામ એકાઉન્ટ પરથી પોતાની ઓલ ટાઈમ ફેવરિટ ગોવાથી પોતાની થોડી લાજવાબ તસવીરો શેર કરી છે. જ્યા શરૂઆત ની તસવીરો માં તબ્બુ પાર્કમાં બેસીને લોકોને ઘાયલ કરતા પોઝ આપી રહી છે. ત્યાર બાદ એક તસ્વીરમાં તે સમુદ્ર કિનારે પોતાનો જાળવો દેખાડતી નજર આવી રહી છેજે દરમિયાન અભિનેત્રી એ વેન પીસ ડ્રેસ પહેરી હતી. જેમાં તે બહુ જ ખુબસુરત લાગી રહી હતી. અભિનેત્રી ના લુકની વાત કરવામાં આવે તો તેને હાઈ બર્ન અને મિનિમલ મેકઅપ કર્યો હતો.

તબ્બુ ની આ તસ્વીર જેવી ઇન્ટરનેટ માં સામે આવી કે તરત જ વાઇરલ થઇ ગઈ.શિલ્પા શેટ્ટી થી લઈને રકૂલ પ્રીત સિંહ એ પણ તેની આ તસવીરો પર કમેન્ટ કરી, જ્યા શિલ્પાએ શેટ્ટી એ લખ્યું કે બ્યુટી માય ટીપું, મનીષા કોઈરાલા એ લખ્યું કે ઉફ્ફ્ફ…રકૂલ પ્રીત સિંહ એ ફાયર ઈમોજી સાથે રિએક્ટ કર્યું હતું. જ્યારે ફેન્સ પણ હોટ,ગોર્જીયસ, ગ્લેમરસ અને કિલર જેવી કમેંટ કરી તેમના પાર પ્રેમ વરસાવી રહ્યા હતા.

જો કામની વાત કરવામાં આવે તો તબ્બુ જલ્દી જ કરીના કપૂર અને કૃતિ સેનન ની સાથે ‘ ધ ક્રુ ‘ ફિલ્મ માં નજર આવશે. આ ફિલ્મને રિયા કપૂર એ નિર્માણ કરી છે.હાલમાં તો આ દરેક સ્ટારસ પોતાની શૂટિંગ માં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. તબ્બુ ને છેલ્લે ફિલ્મ ‘ કુત્તે ‘ માં અર્જુન કપૂર અને રાધિકા મદન ની સાથે જોવામાં આવી હતી. જે ફ્લોપ સાબિત થઇ હતી. જોકે તેમની ફિલ્મ ‘દ્રશ્યમ 2 ‘ એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. કાર્તિક આર્યન સાથે તેની ફિલ્મ ‘ ભૂલ ભુલૈયા 2 ‘ પણ સફળ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tabu (@tabutiful)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *