‘નામકરણ’ ની એક્ટ્રેસ પુનમ પ્રિતએ કર્યાં આ અભિનેતા સાથે લગ્ન, વાયરલ થયો વિડીયો

Spread the love

હાલન સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સુપ્રસ્સીધ કલાકરો થી લઈને ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીન ઘણા બધા કલાકરોએ લગ્નના બંધન માં જોડાયા છે જેમાં ટેલીવિઝન જગતના મહાન અભિનેતા સંજય ગગનાની પણ શામેલ છે.સંજયએ ‘નામકરણ’ ની અભિનેત્રી પુનમ પ્રિતને છેલ્લા 9 વર્ષોથી ડેટ કરી રહ્ય હતા પણ હવે તેઓ એક્બીજા સાથે લગ્ન સબંધમાં જોડાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે તેઓના લગ્ન હાલ ગયેલ ૨૮ નવેમ્બરના રોજ જ થયા હતા. 

જેની તસ્વીરો અને વિડીયોસએ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે જેમાંથી મેહંદી સેરેમની બોવ ખાસ ચર્ચા થઈ રહી છે જેમાં ચાહકોને પુનમની મેહંદીમાં સંજય ગગાનીનું નામ ખુબ પસંદ આવ્યું હતું. જો આ જોડીની લવસ્ટોરીની વાત કરવામાં આવે તો આ જોડીએ સાથે કોઈ સીરીયલમાં તો કોઈ વાર કાર્ય કર્યું નથી પરંતુ તેઓ એક બીજાને એક જાહેરાતના શુટિંગ માટે મળ્યા હતા ત્યાર બાદ આ બંનેને એક બીજા સાથે પ્રેમ થયો હતો.

ત્યારબાદ આ જોડીએ વર્ષ ૨૦૧૮મા એકબીજા સથે સગાઈ કરી અને હવે તેઓ વર્તમાન સમયમાં લગ્ન સુધીના ચરણે પોહચી ગયા છે. એટલું જ નહી તેઓ એકબીજા સાથે લગ્ન કરીને ખુબ ખુશ છે તેવું તસ્વીરોમાં પણ દેખાય આવે છે. આ કપલની મેહંદીની રસમએ ૨૬મી નવેમ્બર ૨૦૨૧માં રાખવામાં આવી હતી જેની તસ્વીરો પુનમ પ્રિતએ પોતના instagram એકાઉન્ટ પર શેયર કરી હતી જેમાં તે સંજયનો હાથ પકડીને મેહંદી લગાવી રહી હોય તેવું નજરે પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Raju Mehandi (@rajumehandiwala6)

આની પેહલા પણ અભિનેતાએ પોતાન પ્રીવેડીંગના નાના વિડીયોએ પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર શેયર કર્યાં હતા જેના પર ચાહકોએ દિલ ખોલીને પ્રેમ વરસાવ્યો હતો. સંજય ગગલાનીએ પોતાના સોશિયલ મડિયા એકાઉન્ટ પર એક વિડીયો વાયરલ કર્યો જેમાં તે અને તેની પત્ની ‘સેનીયો રીટા’ ગીત પર ડાન્સ કરતા નજરે પડે છે,

વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ પણ શકાય છે કે સંજયના હાથમાં એક સફેદ રંગનું ફૂલ પકડ્યું છે જે તેણે ડાન્સ કરતા કરતા પોતાની થવા વાળી પત્નીને આપી રહ્યો છે અને વાયરલ થઈ રહેલ આ વિડીયોમાં તેઓની ખુશીએ મોઢા પર જ દેખાય આવે છે. હવે આ કપલએ પોતાના લગ્ન બાદ પોતાનું જીવન શાંતિથી વ્યતીત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *