કપિલ શર્માએ તેની પત્નીને લઈ ને ખુલાસા કરતા કહ્યું કે, મારી પત્નીએ માતા ને…..

Spread the love

ટેલીવિઝન સૌથી મશહુર કોમેડીશોમાંનો એક શો ‘ ધ કપિલ શર્મા શો’ એ હાલના સમયમાં  ઘણા બધા લોકોનો ચહીતો શો બની ચુક્યો છે, એટલું જ નહી આ શોએ ટીઆરપીની બાબતમાં પણ ઘણા શો થી ચડિયાતો છે. આ શોને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ શોએ શનિવાર અને રવિવારે જ પ્રસારિત કરવામાં આવે છે જેમાં બધા જ એપિસોડમાં નવા નવા ફિલ્મ સ્ટારોએ પોતાની ફિલ્મોનું પ્રોડક્શન કરવા આવે છે.

તેવી જ રીતે હાલ ગયા એપિસોડમાં આ શોમાં અભિષેક બચ્ચન અને ચિત્રાગના  સિંહ એ પોતાની ફિલ્મ ‘ બોંબ બિસ્વાસ’ ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા. આ સ્ટારોએ કપિલ શર્માની ટીમ સાથે ખુબ મજાકમસ્તી કરી હતી, એવામાં કપિલએ દર્શકો વચ્ચે બેઠેલી પોતાની માતા સાથે અભિષેક અને ચિત્રાગના સાથે પરિચય કરાવ્યો હતો. એવામાં જ એક સન્નાટો છવાય ગયો જયારે કપિલ શર્માએ આ વાત કહી કે કપિલને લગ્ન કરવાનું તેણી માતાએ જ કહ્યું હતું હવે કપિલની પત્ની ગિન્ની જ તે તેની માતાને ઘરે બેઠવા નથી દેતી.

તમને જણાવી દઈએ કે કપિલ શર્મા શોમાં હમેશા દર્શકો માંથી કોઈકના કોઈક મેહમાનો સાથે વાત થતી જ હોય છે એવામાં આ વખતે મેહમાન તરીકે તેઓની માતા ઉપસ્થિત રહ્યા હતા. તેની સાથે વાત અને વાતમાં જ તે કપિલ શર્માએ પોતાની માતાના હાલાત સામે લાવી દીધા હતા અને પોતાની અંગત જીવનની પણ પોલ ખોલી નાખી હતી. કપિલ શર્માની માતાનું કેહવું છે કે ,’ વહુ મને ઘરે બેસવા પણ નથી દેતી હવે હું શું કરું?’ તેઓની આ વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા દર્શકો જોરો જોરથી હસવા લાગ્યા.

કપિલ શર્માની માનું કેહવું છે કે જ્યારે કપિલએ શો પર જલ્દી જવાનું કહે છે ત્યારે તેની પત્નીએ ફટાફટ તેને સુટ કાઢી આપે છે. આ વાતને સાંભળીને હાજર રહેલ અભિનેતા અભિષેક બચ્ચન પણ પોતાનું હાસ્ય રોકી શક્ય ન હતા. કપિલએ આ શો દરમિયાન એક વાત પણ જણાવી જેમાં તે જણાવે છે કે જ્યારે કોન બનેગા કરોડપતિ ૧૩નું શુટિંગ ચાલી રહ્યું હતું.

ત્યારે તેની માતા પણ તેની સાથે હાજર હતી ત્યારે અભિનેતાએ તેની માંતાને પૂછ્યું હતું કે કપિલના જન્મ પેહલા તમે શું ખાધું હતું તો તેની માતા જવાબ આપતા કહે છે કે ડાળ પુલ. તમને જાણ કરી દઈએ કે કપિલ અને ગિન્નીએ કોલજ સમયથી સારા મિત્ર હતા પછી થોડા સમય બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા હાલ તેઓ બે બાળકોના માતા-પિતા છે અને તે હવે પોતાના પરિવાર સાથે શાંતિથી જીવન વ્યતીત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *