પંજાબમાં પોહચી કંગનાની કાર પર ખેડૂતોએ કર્યો પથ્થરમારો, પથ્થર મારવાનું કારણ જાણીને સૌ કોઈ આશ્ચર્ય પામ્યું

Spread the love

બોલીવુડની જાણી માણી અભિનેત્રી કંગના રનૌતએ સોશિયલ મીડિયા પર કોઈને કોઈ બાબતને લઈને ઘણી વખત ચર્ચામાં રહી છે. તે કોઈ પણ વિચાર રજુ કર્યાં વિના નીડરતાથી કોઈ પણ વાત જણાવી દે છે, આથી તે હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં રેહતી હોય છે. હાલ થોડા સમય પેહલા જ તે કંગનાએ પંજાબ જઈ રહી હતી ત્યારે જ અમુક આંદોલન કર્તાઓ તેને જતા અટકાવી દીધી હતી.

આ વાતને લઈને કંગના રનૌતએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેયર કર્યો હતો. કંગનાએ આ વિડીયો શેયર કરતાની સાથે લખ્યું હતું કે એક ભીડએ મારો રસ્તો રોક્યો છે જે પોતાને ખેડૂત કહી રહ્યા છે. શુકવારના રોજ કંગનાએ ચંડીગઢથી નીકળી રહી હતી ત્યારે જ પ્રદર્શન કર્તાઓ એ પોતાની નારેબાઝીથી તેણે અટકાવી હતી.

આ બાબતને લઈને કંગનાએ પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં વિવાદીત બયાન આપે છે. મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાના પાછા લીધા હતા ત્યારે કંગનાએ પોતાનું એક વિવાદિત બયાન રજુ કર્યું હતું. તેણે આ કૃષિ કાયદો પાછળ ખેચવાના લઈને એક બયાન રજુ કર્યું હતું જેમાં તે જણાવે છે કે ,” દુખદ અને શરમજનક વાત કેહવાય.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

જો સંસદમાં બેઠેલી સરકારની જગ્યાએ ગલીમાં બેઠેલા લોકોએ કાયદો બનાવાનું શરુ કરી દે તો… એ લોકોને શુબેચ્છાઓ જે આવું થવા પર ખુશ હોય.” આની સિવાય તે આગળ જણાવતા કહે છે કે ,” ખાલિસ્તાન આતંકવાદી આજે ભલે સરકારનો હાથ મરડી રહી હોય, પરંતુ આપણે આ મહિલાને નો ભૂલવી જોઈએ જેણે પોતાના પગ નીચે તેઓને દબાવી દીધા હોય, તોએએ પોતાના જીવને જોખમમાં નાખીને તેઓને દબાવી દીધા હતા,

 

View this post on Instagram

 

A post shared by Balle Jatt420 (@ballejatt420)

પણ દેશના ભાગ ન થવા દીધા, તેના મુત્યુને એક દશક થયા પછી પણ તેના નામથી હાલ લોકો કાંપતા હોય છે.” હવે તો એવું જ કહેવામાં આવે છે કે કંગના હોય ત્યાં કઈકને કઈક વિવાદ હોય જ છે . કંગનાએ પોતાની વાત સાવ સાફ રીતે કહી દેતી હોવાથી તે હેમેશાં ચર્ચાનો વિષય બનેલી હોય છે. કંગનાએ ‘ધાકડ’, ‘તેજસ’, અને ‘ટીકુ વેડ્સ શેરુ’ જેવી ફિલ્મોમાં નજરે આવવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *