ગરીબ બાળકોને પૈસા આપી રહી હતી નેહા કક્કર, પૈસા આપતા આપતા અચાનક જ નેહા કક્કરને થયું એવું જેને જોઈને લોકો ભાવુક થયા

Spread the love

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કેટલા સારા સારા ગાયકો છે જે પોતાની ગાવાની કળાને લઈને લોકોના દિલોમાં રેહતા હોય છે. નેહા ક્કકરનો પણ એમાં જ સમાવેશ થાય છે. મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે નેહા ક્કકરના હાલ તો ઘણા બધા ગીતોએ સુપરહિટ ગયા છે અને લોકો તેના અવાજને ખુબ પસંદ પણ કરે છે. નેહા કક્કરએ સોશિયલ મીડિયા પર ખુબ વધુ સક્રિય હોય છે અને જો તે સક્રિય ન રહે તો તેના ઘણા બધા વિડયો બનવા લાગે છે.

સોશિયલ મીડિયા પર હાલના સમયમાં ગાયક નેહા કક્કરનો એક વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં આ અભિનેત્રીએ ભાવુક થઈને રડવા લાગે છે, આ વિડીયો જોઇને તેના ચાહકોને ઘણી મુશ્કેલી થઈ હતી ,અ એટલું જ નહી ચાહકોએ ઘણી બધી અલગ અલગ વાતો કરવા લાગે છે. આ વિડીયોએ એક રેસ્ટોરન્ટ છે, જયારે નેહા કક્કર જમીને આવીને પોતાની કારમાં બેઠીને જઈ રહી હતી ત્યાં અચાનક જ થોડાક બાળકો ત્યાં આવી ગયા અને તેઓએ અવાજ કરવાનું શરુ કરી દીધું.

નેહા કક્કરની વાત કરવામાં આવે તો નેહાએ પોતાની મેહનત અને કાર્ય પ્રત્યેની લાગણીને લઈને આ મુકામ હાંસલ કર્યું છે, નેહાએ સારી સિંગર બનવા ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હાલ તેના ચાહકોએ લાખોમાં માનવામાં આવી રહ્યા છે. આ વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે બાળકોએ નેહા પાસેથી પૈસા માંગતા નજરે પડે છે ત્યારે જ આ બધા બાળકોને ગાર્ડ દ્વારા દુર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

આવું દ્રશ્ય જોઇને નેહા કક્કરની આંખ માંથી આંસુ નીકળી જાય છે અને વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે નેહા કક્કરએ આ જોઈને ખુબ મુંજાય જતી હોય છે અને કારની બારી તરફ પીઠ કરી ને બેઠી જાય છે. ચાહકો દ્વારા આવું જોઇને સવાલો ઉઠવામાં આવી રહ્યા છે કે આ દરમિયાન બાળકોને કેમ કોઈએ ના સમજાવ્યા કે નો હટાવ્યા. આ બાબત કોઈ પણ હોય પરંતુ નેહા કક્કરને રડતા જોઇને નેહા કક્કરના ચાહકોએ ખુબ દુખી થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *