વજન વધારવાની આ રીત તમે નહી જાણતાં હોવ, તમારે પણ વજન વધારવો છે તો જરૂર વાંચો
મિત્રો આપડે સવ જાણીએ સીયેકે ઘણા લોકો પોતાના મોટા શરીર થી ખુબજ નિરાશ થય ગયા હોય છે. પણ ઘણા લોકો ને પોતાના પાતળા શરીર થી પરેશાન હોય છે. જેને લયને આપડે વાત કરવાની છે. જે પોતાના પાતળા શરીર થી પરેશાન છે. તેવા વક્તિ માટે ખાસ ઉપાય છે, જેને લયને પોતાનો વજન વધારી શકશે તો મિત્રો આપડે સવ જાણીએ સીએ કે ઘણા લોકી પોતાનો વજન વધારવા માટે ખુબજ વધારે જમતા હોય તેણે પોતાને ખબર નથી રેતી કે કેટલા પ્રમાણ જમવું જોયે.
ખાવાપીવા થી તમે આં શરીર વધારવા મહેનત કરો છો. તો તમારા માટે ખુબજ નુકસાન સાબિત થય સકે છે. તમે પણ અલગ-અલગ પ્રકાર નું ખાવાપીવા થી તમને થય સકે હદય રોગ ની સમસ્યા ની સભાવના જોવા મળે છે. તો આજે અમે તમને તમારું શરીર કેમ વધારવું તેની વાત કરવાના શીયે જો તમારે પણ શરીર ફીટ બનાવુ હોય તો કરો આ ઉપાય. જેનાથી તમારું શરીર ફીટ બની જશે.
તો સવથી પહેલા તો તમારે પોતના શરીર ને વહેલી સવારે કસરત કરાવી જોયે જેનાથી તમારા શરીરના હાડકા ખુબજ મજબુત બની સકે છે. અને વજન વધારવા, માટે તમારે દૂધ ઈંડા બટેટા લીલી શાકભાજી લાલ માસ ચીકન માછલી આ બધી વસ્તુ થી તમને ઘણો બધો લાભ જોવા મળે છે. આ બધી વસ્તુ માં ખુબજ પ્રોટીન આવે છે. જેના કારણે તમારા શરીર ના બધા મસલ ખુબજ મજબુત બની સકે છે. આના થી પણ બીજા ઘણા ઉપયા છે.
પાતળાં શરીર માંથી મોટું શરીર કેમ બનાવું ભોજન માં વધારે પ્રોટીન વાળી વસ્તુ લેવાની જેમાં માછલી ચોખા બટેટા આવી બધી વસ્તુ થી ભોજાન વધારે કરવાનું જેનાથી તમારું શરીર પણ વધશે અબે હાડકા મજબુત પણ બનશે આ એટલું નય પણ બીજી વાત લીલી શાકભાજી પણ ખાવી જોયે જેનાથી રોગપ્રતિ કારક શકતી વધે છે. શરીર ને ખુબજ ફાયદો આપે છે. દૂધ અને દય થી પણ શરીર ને ઘણા ફાયદા થાય છે. તો આટલું કરવાથી તમારું શરીર ફીટ બનશે મોટું અને ફીટ બની જશે.
તમે આ લેખ ‘દેશી ગુજરાતી’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ સુધી પહોંચાડો અને તમારા પતિભાવો કોમેન્ટમાં જણાવો.