બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી કરીના કપૂરની એવી તસ્વીર વાયરલ થઈ કે જેને જોઇને કોઈ પણ વ્યક્તિ ડરી જશે,આંખ પર…જુઓ તસ્વીરો

Spread the love

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની મહાન અભિનેત્રી કરીના કપૂર વિશે આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કારણ કેટરીના પોતાની સુંદરતા અને પોતાની એક્ટિંગ દ્વારા ખુબ ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ બોલીવુડના ઘણા બધા માહાન અભિનેતાઓ સાથે કાર્ય કરી ચુકેલી છે જેના દ્વારા આજે તે આ સ્થાન પર છે. આ અભિનેત્રીએ પોતાની મેહનત દ્વારા આ મુકામ હાંસલ કર્યું હતું.

હાલ તો આભીનેત્રીએ પોતાના બાળકોને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં રહે છે, તમને જણાવી દઈએ કે થોડા સમય પેહલા જ આ અભિનેત્રીએ પોતાના બીજા બાળકને જન્મ આપ્યો હતો જેના નામને લઈને ઘણો મોટો વિવાદ ઉભો થયો હતો આથી આ વાતને લઈને કરીના કપૂર ખુબ ચર્ચામાં આવી હતી અને ઘણી બધી ટ્રોલ પણ થઈ હતી. તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીને બે સંતાનો છે જેમાં એક નું નામ તૈમુર છે જયારે નાના બાળકનુંનામ જહાંગીર રાખવામાં આવ્યું હતું.

મિત્રો વર્તમાન સમયમાં આ અભિનેત્રી દ્વારા એક તસ્વીર શેર કરવામાં આવી હતી જેમાં આ અભિનેત્રીની તસ્વીર જોઇને સૌ કોઈ આશ્ચર્ય પામ્યું હતું કારણ કે આ તસ્વીરમાં અભિનેત્રી ઓળખાતી જ ન હતી. આ તસવીરોમાં આપણે સ્પષ્ટ પણે જોઈ શકીએ છીએ કે આ અભિનેત્રીની આંખ પર કાળા ડાઘ પડી ગયા છે અને ગાલ સાવ પીચકી ગયા છે.  આ જોઇને અભિનેત્રીના ચાહકો ખુબ ચોકી ગયા હતા કે આવી સુંદર અભિનેત્રીનો ચેહરો આવો થઈ ગયો, આ વાતને લઈને ચાહકો ચોકી ગયા હતા.

 

તમને જણાવી દઈએ કે આ વાયરલ તસ્વીર થયેલી તસ્વીરએ વર્તમાન સમયની નહી પરંતુ બોવ જ જૂની છે, આ તસ્વીર એ સમયની છે જ્યારે કરીના કપૂરે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પ્રેવશ કર્યો હતો. મિત્રો આ અભિનેત્રીએ વર્ષ ૨૦૦૦માં આવેલી ફિલ્મ દ્વારા બોલીવડુંમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે અભિષેક બચ્ચન લીડ રોલમાં જોવા મળ્યા હતા, આ ફિલ્મ લોકોને પસંદ પડી ન હતી.

કરીના કપૂરને નાનપણથી  જ હિરોઈન બનાવાનો શોખ ધરાવતી હતી, આ અભિનેત્રીની પેહલી ફિલ્મ ફ્લોપ ગઈ હોવા છતાં તેણે ઘણી બધી સફળ ફિલ્મોમાં પણ કાર્ય કર્યું હતું. આજ સુધીમાં કરીનાએ પોતાના કરિયરની ઘણી બધી એવી ફિલ્મો કરી છે જેણે બોક્સઓફિસ ધૂમ મચાવી દીધી હતી. આ અભિનેત્રીએ અજનબી,એતરાઝ,હલચલ, જબ વી મેટ, ગોલમાલ રીટર્નસ, ૩ ઇડીયટસ જેવી ઘણી સફળ ફિલ્મોમાં કાર્ય કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *