NASA એ વર્ષ ૨૦૨૨ને લઈને આપી મોટી ચેતવણી, વર્ષ ૨૦૨૨માં થઈ શકે એવું….જાણો શું છે ચેતવણી

Spread the love

મિત્રો નવા વર્ષની શરૂઆત થઈ ચુકી છે એવામાં લોકો એવું વિચારતા હશે કે હવે આ નવા વર્ષમાં કેવા કાર્યો કરવા જોઈએ. એવમાં આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે ઘણી વખત અંતરીક્ષમાં ઘણી એવી ખતરનાક ઘટનાઓ થતી હોય છે જેના લીધે દુનિયાના કોઈના કોઈ વિસ્તારને તો નુકશાન થતું હોય છે. ઉલ્કાઓ પડવા સેટેલાઈટ તૂટીને પડવા જેવી ઘણી બધી ઘટનાઓ અંતરીક્ષમાં બનતી હોય છે.

એવામાં આ પોસ્ટના માધ્યમથી આજે એવા ખતરનાક ઘટનાઓ વિશે જણાવાના છીએ જેની ચેતવણી દુનિયાની સૌથી મોટી સ્પેસ રીસર્ચ એજન્સીએ કરી છે. NASA ચેતવણી આપતા કહે છે કે વર્ષ ૨૦૨૨માં દુનિયામાં ઘણા બધી એવી મુશ્કેલી આવી શકે છે જેના લીધે દુનિયાના અમુક વિસ્તારનો નાશ થશે. NASA દ્વારા જણાવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૨માં ઘણા બધા એવી ઘટના આવવાની છે જે દુનિયાને ખુબ અસર કરશે.

તમને જણાવી દઈએ કે NASA દ્વારા એવી સંભાવના કરવામાં આવી છે કે વર્ષ ૨૦૨૨માં પાંચ મોટા એસ્ટરોઈડએ પૃથ્વીની ખુબ નજીકથી પસાર થવાના છે, આ વર્ષમાં ૬ જાન્યુઆરીના રોજ આ એસ્ટરોઈડએ ધરતીની ખુબ નજીકથી પસાર થવાના છે તેવી સંભાવના NASA દ્વારા કરવામાં આવી રહી છે. NASA એ આ એસ્ટરોઈડની જાણ કરતા કહ્યું હતું કે આ એસ્ટરોઈડનું નામ ૨૦૧૪ YE૧૫ છે જેનાથી ધરતીને કોઈ પ્રકારનું નુકશાન નથી.

આ એસ્ટરોઈડની સાઈઝ ઘણી ઓછી હશે અને ૬ જાન્યુઆરી તરફથી ગુજરી રહેલ એસ્ટરોઈડએ ધરતીથી ફક્ત ૭૪ લાખ કિમી દુરી ધરાવશે. ૨૦૧૪ YE૧૫ એસ્ટરોઈડ પૃથ્વી અને બુધની વચ્ચેથી નીકળીને સુરજનું ચક્કર લગાવશે જ્યારે બીજા એસ્ટરોઈડ વિશે NASA નું કેહવું છે કે બીજા એસ્ટરોઈડનું વ્યાસ ૧૫૦ મીટરથી પણ અધિક છે, આ એસ્ટરોઈડએ ધરતીથી ફક્ત ૭૪ લાખ કિમી જેટલા જ અંતરેથી ગુજરવાની સંભાવના બાંધવામાં આવી રહી છે.

વૈજ્ઞાનિકોનું કેહવું છે કે જો આ એસ્ટરોઈડ એ ધરતી તરફ સીધું આવશે તો તે ધરતી પર ઘણું બધું નુકશાન કરી શકે છે, એટલું જ નહી આટલું મોટું એસ્ટરોઈડએ ધરતી સાથે ટકરાશે તો ધરતી પર તબાહી મચી શકે છે. વેજ્ઞાનિકોએ આવા એસ્ટરોઈની એક લાંબી યાદી બનાવેલ છે જેમાં એક કાર આકારનું એસ્ટરોઈડ એ ધરતી પાસેથી થોડા જ અંતરે પસાર થવાનું છે. અનુમાન લગાવામાં આવે તો આ એસ્ટરોઈડનો આકાર ૧૩ ફૂટ છે જયારે એ ધરતીથી ફક્ત ૧૭ લાખ કિમીના અંતરથી જ પસાર થવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *