‘ટીક ટોક સ્ટાર’ અને ‘તું આશિકી’ સીરીયલની ફેમ જન્નત ઝુબેરી પર છવાયા દુખના વાદળો, ઘરના આ સદસ્યનું નિધન થવાથી દુઃખમાં છે આ અભિનેત્રી….

Spread the love

મિત્રો આપણે સૌ કોઈ જાણી એજ છીએ કે લગભગ ૧ વશ પેહલા ટીક ટોક દ્વારા ઘણા બધા લોકોએ ફેમસ થયા હતા એવમાં એક અભિનેત્રી એવી પણ હતી જેણે ટીક તોકની દુનિયામાં ધૂમ મચાવી દીધી હતી. એટલું જ નહી આ અભિનેત્રીએ ટેલીવિઝનમાં કલર્સ પર આવતી સીરીયલ ‘તું આશિકી’ માં પણ પોતાનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું, એટલું જ નહી આ પાત્ર લોકોને ખુબ પસંદ પડ્યું હતું.

આ અભિનેત્રી બીજી કોઈ નહી પણ ફેમ સ્ટાર જન્નત ઝુબેરી છે, તમને જણાવી દઈએ કે જન્નત ઝુબેરીએ પોતાની મેહનત અને સુંદરતાને લઈને  પોતાની સોશિયલ મીડિયા પર એક અલગ છાપ બનાવી છે. એવામાં તમને જણાવી દઈએ કે હાલના સમયમાં આ અભિનેત્રી પર દુખના વાદળો છવાય ગયા છે. આવું અમે એટલા માટે કહીએ છીએ કારણ કે થોડા સમય પેહલા જ તેના નાનાનું મૃત્યુ થયું હતું.

એવામાં આ અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા પર ઘણા બધા એવી તસ્વીરો  શેર કરી હતી જેમાં તે તેના નાના સાથે મજાક મસ્તી કરતી નજરે પડે છે અને આ તસ્વીરોમાં જન્નતએ ખુબ જ નાની બાળકી છે. એક તસ્વીરમાં તે તેના નાનાની ગોદીમાં બેઠેલી છે જયારે બીજી તસ્વીરમાં તે તેના નાનાની પીઠ પર બેઠેલી જોવા મળે છે. આવી ઘણી બધી તસ્વીરો શેર કરતા આ અભિનેત્રીએ કેપ્શનમાં જણાવ્યું હતું કે ‘મારા નાનુ, અલ્લાહ તમને જન્નત ફરમાવે.’

આ અભિનેત્રી દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરો પર ચાહકોએ કમેન્ટ દ્વારા તેના નાની આત્માને શાંતિ મળે તેવી પ્રાથના કરી હતી. તમને જણાવી દઈએ કે જન્નત ઝુબેરીએ સૌ પ્રથમ ‘ભારત ક વીર પુત્ર: મહારાણા પ્રતાપ’ માં જોવા મળી હતી ત્યારબાદ તે ૭ વર્ષ પછી ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં ‘તું આશિકી’ સીરીયલ દ્વારા વાપસી કરી હતી  જેમાં જન્નતનું પાત્ર લોકોને ખુબ પસંદ પડ્યું હતું અને લોકોએ તેના આ પાત્રને ખુબ વખાણ પર કર્યાં હતા. આ અભિનેત્રીએ બોલીવુડની હિચકી ફિલ્મમાં પણ જોવા મળી હતી.

આ અભિનેત્રીને હાલમાં જ તે સિદ્ધાર્થ નિગમ સાથે બિગબોસ સીઝન ૧૫માં મેહમાન તરીકે જોવામાં આવી હત. હોસ્ટ સલમાન ખાન સાથે આ બંને કલાકારોએ ખુબ મજાક મસ્તી કરી હતી અને પોતાના નવા આવેલ ગીત પર ખુબ નચાવ્યા હતા. જન્નતએ સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે જેમાં તે પોતાના રોજબરોજ કોઈના કોઈ વિડીયો શેર કરતી હોય છે જેને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *