સની દેઓલ ના દીકરા કરણ ની રોકા સેરેમની ની તસ્વીરો આવી સામે, જ્યાંની સજાવટ જોઈને આંખો ચાર થઈ જશે….જુવો ખૂબસૂરત તસ્વીરો

Spread the love

બૉલીવુડ અભિનેતા સની દેઓલ ના દીકરા કરણ દેઓલ જલ્દી જ પોતાની ગર્લફ્રેંડ દિશા રોય સાથે જલ્દી જ લગ્ન કરવાના છે. તેમના લગ્ન ના ફંક્શન શરૂ થઈ ચૂક્યા છે. 12 જૂન 2023 ના રોજ કપલ ની રોકા સેરેમની કરવામાં આવી હતી જેની થોડી તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહી છે. સામે આવી રહેલ વિડીયો માં કરણ ના પિતા સની દેઓલ વેનયુ ની બહાર પોતાના ભાઈ બોબી દેઓલ અને કજિન અભય દેઓલ ની સાથે પોજ આપતા નજર આવી રહ્યા છે.

12 જૂન 2023 ના રોજ એક પેપરાજી ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ થી કરણ દેઓલ અને દિશા રોય ની રોકા સેરેમની નો એક વિડીયો સામે આવી રહ્યો છે, જેમાં થનાર વરરાજા ના પિતા સની દેઓલ પોતાના ભાઈઓ બોબી દેઓલ અને અભય  દેઓલ ની સાથે વેનયુ ની બહાર ઊભા રહીને ફોટો પડાવતા નજર આવી રહ્યા હતા. આ દરમિયાન આ ત્રણેય બહુ જ ખુશ દેખાઈ રહ્યા હતા. કેમકે કરણ પોતાની નવી જર્ની શરૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

વિડીયો માં સની દેઓલ પેપરાજી ને પ્રેમ અને શુભકામનાઓ ની માટે હાથ જોડીને ધન્યવાદ બોલતા નજર આવી રહ્યા છે. કરણ અને દિશા ના લગ્ન પહેલા તેમની રોકા સેરેમની માં સની દેઓલ એક કાળા રંગ ના શર્ટ અને જીન્સ માં જોવા મળ્યા હતા ત્યાં જ કરણ ના કાકા બોબી દેઓલ સફેદ રંગ ના શર્ટ અને કાળા જીન્સ માં હેન્ડસમ લાગી રહ્યા હતા. અભય દેઓલ ની વાત કરવામાં આવે તો તે કાળા રંગની ટી શર્ટ , જેકેટ અને જીન્સ માં બહુ જ સ્ટાઇલિસ્ટ લાગી રહ્યા હતા. આના સિવાય કરણ અને દિશા ના રોકા સેરેમની ની થોડી અન્ય જલકો પણ સામે આવી રહી છે.

જેમાં સની દેઓલ અને બોબી દેઓલ ને મહેમાન નું સ્વાગત કરતાં અને તેમની સાથે વાતચીત કરતાં જોઈ શકાય છે. જેમાં અંદર ની ડેકોરેષ્ણ ની ખૂબસૂરત જલકો પણ જોવા મળી રહી છે. જ્યાં પૂરા ઘરને રોશની અને ફૂલો દ્વારા ખૂબસૂરત રીતે સાજવામાં આવ્યું હતું. કરણ અને દિશા ના રોકા સમારોહ માં અભિનેતા રણવીર સિંહ ના માતા પિતા જગજીત સિંહ ભવનાની અને તેમની પત્ની અંજુ ભાવનાની સહિત ઈન્ડસ્ટ્રી ના ઘણા જાણીતા સેલિબ્રિટિ પણ શામિલ થયા હતા. આની પહેલા ‘ ઇટાઈમ્સ’ ની સાથે એક સાક્ષાત્કાર માં દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર એ પોતાના પોત્ર કરણ ના લગ્ન ની વાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)

તેઓએ પોતાની ખુશી અને એકસાઈટમેન્ટ વ્યક્ત કરતાં કહ્યું હતું કે લાંબા સમય બાદ પરિવારમાં લગ્ન થઈ રહ્યા છે કરણ ખૂબ જ સારો છોકરો છે. તે ખૂબ કાળજી રાખનાર વ્યક્તિ છે. તે મહાન છે કે તેને તેનો સાથી મળ્યો છે. હું દિશાને મળ્યો છું મીટિંગ મારા ઘરે થઈ હતી. તે ખૂબ જ બુદ્ધિશાળી અને સુંદર છોકરી છે. તે એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છ હું કરણ અને દિશા માટે ખૂબ જ ખુશ છું. મારા આશીર્વાદ તેની સાથે છે. હું દેઓલ પરિવારમાં નવા સભ્યનું સ્વાગત કરું છું.આ સાથે ધર્મેન્દ્રએ એમ પણ કહ્યું કે કરણે સૌથી પહેલા તેની માતાને દ્રીશા વિશે જણાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *