નિક જોનસ એ દીકરી માલતી સાથેની એક સુંદર તસવીર કરી શેર,તસ્વીર જોઈ ફેન્સ એ કહ્યું કે આ તો…..જાણો

Spread the love

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને તેમના સિંગર પતિ નિક જોનસ જ્યારથી પોતાની દીકરી માલતી મેરી ચોપરા જોનસ ના માતા પિતા બન્યા છે ત્યારથી જ તેઓ પોતાની પેરેન્સ જર્ની ને એન્જોય કરી રહ્યા છે. આટલા વ્યસ્ત સ્ટાર હોવા છતાં તેઓ દર રવિવાર ના રોજ પોતાની દીકરી ની સાથે ક્વાલિટી ટાઈમ સ્પેન્ડ કરતાં રહેતા હોય છે. જેની જલકો તેઓ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરતાં રહેતા હોય છે. ત્યાંરે હાલમાં ફરીવાર નિક એ પોતાની દીકરી માલતી ની સાથેની તસ્વીરો  શેર  કરી છે જે જોઈને ફેંસ ખુશ થઈ રહ્યા છે.

13 જૂન 2023 ના રોજ નિક જોનસ એ પોતાના ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પરથી દીકરી માલતી સાથેની એક તસવીર શેર કરી, જેમાં પિતા- દીકરી ની જોડી પ્રકૃતિ ની વચ્ચે રસ્તા પર ટહેલતી નજર આવી રહી છે અને નિક પ્યારથી પોતાની દીકરી ને જોઈ રહ્યા છે. આ દરમિયાન માલતી બ્લૂ કલર ના કોટન ડ્રેસ માં બહુ જ સુંદર નજર આવી રહી છે.ત્યાં જ નિક જોનસ બ્લેક ટી શર્ટ અને શિમરી જેકેટ માં હેન્ડસમ દેખાઈ રહ્યા છે. આ તસવીર ના કેપશન માં તેમણે એક દિલ ને મૂક્યું છે.

જેવી નીક જોનસ એ આ તસવીર શેર કરી કે તેમના ફેંસ એ આ પિતા પુત્રી ની જોડી ને એક જેવા દેખાવા ને લઈને ઘણી પ્રતિકિયા આપવાની શરૂ કરી દીધી. જ્યાં એક યુજરે લખ્યું કે તે બિલકુલ તમારી જેમ દેખાઈ રહી છે. તમે ખૂબસૂરત મનુષ્યો છો. ત્યાં જ અન્ય યુજરે લખ્યું કે તમારી મિનિ છે જે બહુ જ સુંદર છે. ત્યાં જ એક અન્ય વ્યક્તિ એ લખ્યું કે તે તમારી કોપી છે બહુ જ સુંદર છે. પ્રિયંકા અને નિક બંને સમય સમય પર પોતાની દીકરી મળતી ની તસ્વીરો શેર કરતાં રહે છે.

 

જેમકે 28 મે 2023 ના રોજ પરિયંકા ચોપરા એ પોતાના ઇન્સ્ટ્રાગ્રામ થી પતિ નિક જોનસ અને દીકરી માલતી ની એક બહુ જ પ્યારી તસવીર શેર કરી હતી. જે તેના લંડન ટ્રીપ ની હતી. જેમાં પ્રિયંકા અને દીકરી માલતી એક કપડાં પર બેઠા હતા. જ્યારે નિક ફળ ફોલિ રહ્યા હતા. આ દરમિયાન માલતી એક મોટી ટોપી ની સાથે ચેકદાર ફ્રૉક માં બહુ જ ક્યૂટ લાગી રહી હતી.

આ તસવીર ને શેર કરતાં પ્રિયંકા એ લખ્યું કે રવિવાર પિકનિક માટે છે. આની પહેલા 7 મે 2023 ના રોજ પ્રિયંકા એ દીકરી ની માલતી ની એક તસવીર ઇન્સત્રાગરામ પર શેર કરી હતી. જે ફોટો માં માલતી ની સાથે પ્રિયંકા રમકડાની શોપિંગ કરેતી નજર આવી રહી હતી. આ શનિવાર નો દિવસ હતો ક્યારે પ્રિયંકા ચોપરા દીકરી માલતી ની સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *