બિપાશા બસુ એ દીકરી દેવી નો 7 મંથ બર્થડે કઈક આવા ખાસ અંદાજ માં મનાવ્યો, વ્હાઇટ ડ્રેસ માં દેવી નાની પરિ જેવી લાગી આવી…. જુવો તસ્વીરો

Spread the love

બૉલીવુડ અભિનેત્રી બિપાશા બસુ અને તેના પતિ કરણ સિંહ ગ્રોવર  હાલમાં પોતાની બાળકી સાથે પેરેન્સ હૂડ એન્જોય કરી રહ્યા  છે. બંને એ 12 નવેમ્બર 2022 ના રોજ દીકરી દેવીનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું. ત્યારથી જ પેમાળ માતા પિતા સોશિયલ મીડિયાના માધ્યમ થી પોતાની બાળકી ના જીવનની જલકો દેખાડતા રહે છે. ત્યારે બિપાશા બસુએ પોતાની દીકરી ના 7 મહિનાના બર્થડે સેલિબ્રેશન ની જલકો શેર કરી છે.

12 જૂન 2023 ના રોજ બિપાશા બાસુ અને કરણસિંહ ગ્રોવર ની દીકરી દેવી 7 મહિના ની થઈ ગઈ છે અને પ્યારી માએ પોતાની  દીકરીને શુભકામના આપવા માટે એક તસવીર શેર કરી છે. જેમાં જોવામાં આવી રહ્યું  છે કે દેવી બેડ પર સૂતી છે અને તેનો ચહેરો કેમેરા થી દૂર છે. દેવી એ બ્લૂ અને વ્હાઇટ કલર ની ફ્રૉક પહેરી હતી. જેના વેસ્ટ પર એક બો ડિટેલિંગ હતું. તેના લૂકને બ્લૂ કલર ના ફ્લોરલ હેયરબેડ ની સાથે પૂરો કરવામાં આવ્યો હતો.

આ તસવીર શેર કરતાં તેમણે લખ્યું કે મિસ્ટી 7 મંથ્સ રોર!!!!#devibasusinghgrover #monkeylove. બિપાશા બસુએ પોતાની ઇંસ્ટ્રા સ્ટોરી થી દીકરી ના 7 મંથ્સ બર્થડે સેલિબ્રેશન ની તસ્વીરો શેર કરી . જેમાં પહેલી તસવીરમાં સ્વાદિસ્ટ  નીલા રંગ ની કપકેક ના આકાર ની કેક જોવા મળી રહી છે. જે પ્રેમાણ માતા પિતાએ દેવી ના આ વિશેષ દિવસ માટે લાવ્યા હતા. કેકની સૌથી ઉપર પિન્ક ફોસ્ટિંગ હતી જેને આગળ નીલા રંગની તિતલીઓ થી સજાવવામાં આવ્યું હતું . બીજી સ્ટોરીમાં એક વીડીયો જોવા મળી રહ્યો છે જેમાં દેવી ને તેના પિતા કરણ ની સાથે બેડ પર સૂતા જોઈ શકાય છે

જેના પર બિપાશા એ લખ્યું કે દેવી અને દેવી ના પિતા. 10 જૂન 2023 ના રોજ બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવાર એ દીકરી દેવી નો અન્નપ્રાશન કાર્યક્રમ યોજ્યો હતો. જેની જલકો પણ અભિનેત્રી એ શેર કરી હતી. આ સમારોહ માં દીકરી દેવી લાલ રંગ ની બનારસી સાડી માં ક્યૂટ લાગી રહી હતી જેને ચારેબાજુ થી ગોલ્ડન કલર ના મોતીફ પ્રિન્ટ કરવામાં આવી હતી અને તે લૂકની સાથે ગોલ્ડન નેકલેસ, ફાઇલ અને મુકુટ માં દેવી બહુ જ ક્યૂટ લાગી રહી હતી.

આ વચ્ચે જ બિપાશા બસુ એ પોતાની દીકરી ની સાથે લાલ રંગ નો કુર્તા સેટ , મેચિંગ દુપટ્ટા, સ્ટેટમેન્ટ એરિગ્સ અને બન હેયરડું ની સાથે ત્વિનિંગ કરી રહી હતી. ત્યાં બીજીબાજુ કરણસિંહ ગ્રોવાર વ્હાઇટ કલર ના કુર્તા પાયજામા જોવા મળ્યા હતા જેને તેઓએ બ્લેક કલરની નહેરુ જેકેટ ની સાથે સ્ટાઈલ કરી હતી, આ વિડીયો શેર કરતાં બિપાશા એ લખ્યું કે દેવી કા મુખેભાત દુર્ગા દુર્ગા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *