એરપોર્ટ પર આલિયા ભટ્ટ સાથે એવી તો શું વાત ચીત કરતા જોવા મળ્યા વિક્કી કૌશલ અને કેટરીના કે ત્યાર પછી….જુવો વીડિયો

Spread the love

અલિયા ભટ્ટ , કેટરીના કૈફ અને વિક્કી કૌશલ નો એક સાથે ચીલ કરતાં નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વિડીયો માં પાવર કપલ વિક્કી અને કેટરીના કૈફ આલિયા ભટ્ટ ની સાથે વાતચીત કરતાં નજર આવી રહયા છે. આ વિડીયો માં અલિયા ભટ્ટ સ્માઇલ કરતી નજર આવી રહી છે. આ ત્રણેય લોકો પોતાના વ્યસ્ત જીવન માઠી થોડી સુપર રિલેક્સ કરતાં નજર આવી રહ્યા છે.

images 10 4

જેમ ઘણા લોકો પહેલાથી જ જાણે છે કે અલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ એ ફિલ્મ ‘ રાજી ‘ માં એક સાથે કામ કર્યું હતું. મેઘના ગુલજાર ના નિર્દેશક ની આ એક મોટી ફિલ્મ હતી. અલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ ને પોતાની કેમિસ્ત્રી થી દરેક લોકોનું દિલ જીતી લીધું હતું. સાથે જ ફેંસ તે બંને ને ફરી એકવાર સાથે જોવા ઈચ્છે છે. બીજી બાજુ કેટરીના કૈફ ની વિષે કહેવામાં આવે છે કે તે રણવીર કપૂર ને ડેટ કરી ચૂકી છે. જે હવે અલિયા ભટ્ટ ની સાથે લગ્ન કરી ચૂક્યા છે.

images 9 3

રણવીર અને કેટરીના ના અલગ થયા પહેલા તેઓએ 6 વર્ષ સુધી ડેટ કરી હતી. આલિયા સાથે ગ્યાં વર્ષ એપ્રિલ મહિના માં તેમણે લગ્ન કર્યા. ત્યાં જ નવેમ્બર મહિના માં રણવીર કપૂર અને આલિયા ભટ્ટ એક દીકરી ના પેરેંટ બન્યા છે. અલિયા ભટ્ટ અને કેટરી ના નો આ વિડીયો જોઈને એક વાત સ્પસ્ત થાય છે કે તેઓ સાચચે જ એક સારા મિત્ર છે. તમને જણાવી દઈએ કે બંને અભિનેત્રીઓ ફરહાન અખ્તર ની આવનારી ફિલ્મ ‘ જી લે જરા’ માં એક સાથે નજર આવવાની છે.

18 21 016025228what rift katrina kaif adores alia bhatt heres proof 1

જેમાં પ્રિયંકા ચોપરા પણ શામિલ હશે. આમાં કોઈ શક નથી કે આલિયા, પ્રિયંકા અને કેટરીના ને એક સાથે ઓનસ્કીન જોઈને બહુ જ મજા આવશે. તેઓએ અત્યાર આવનારી ફિલ્મની શૂટિંગ શરૂ કરી નથી. જોકે અલિયા ભટ્ટ એ પુષ્ટિ કરી છે કે નેટ્ફ્લિક્સ ના ગ્લોબલ ફેન ઇવેંટ TUDUM માં ભાગ લેવા માટે સાઓ પાઉલો બ્રજિલ જય રહી છે. ત્યાં જ વિક્કી અને કેટરીના ની વાત કરવામાં આવે તો તેઓ કોઈ અંજાન જગ્યાએ જય રહ્યા છે આ કપલ બ્લેક આઉટફિટ માં ટ્વિનિંગ કરતાં નજર આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *