‘સસુરાલ ગેંદા ફુલ’ ગીત પર આ ભાભીજીએ એવો લાજવાબ ડાન્સ કરી બતાવ્યો કે તેમનો વિડીયો જોઈને તેમના પતિ પણ ભાન ભૂલી ગ્યાં… જુવો વિડિયો

Spread the love

સોશિયલ મીડિયા પર ડાન્સ સાથે જોડાયેલ વિડીયો અવારનવાર વાઇરલ થતાં રહેતા હોય છે. જેમાં ઘણીવાર છોકરાઓ પોતાના લાજવાબ ડાન્સ ની કલાથી લોકોને ચોકાવી દેતા હોય છે તો ઘણીવાર વૃધ્ધો કે મહિલાઓ પોતાની  ડાન્સ સ્કીલથી સોશિયલ મીડિયા પર છવાઈ જતાં હોય છે.ઘણીવાર પ્રોફેશનલ ડાંસરો પણ પોતાના ડાન્સ સ્ટેપ થી લોકોની ભાન ભુલાવી દેતા હોય છે. અમને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દેતા હોય છે,

ત્યારે હાલમાં ડાન્સ સાથે જોડાયેલ એક વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ ધૂમ મચાવતો નજર આવી રહ્યો છે. જેમાં એક ભાભી ‘ સસુરાલ ગેંદા ફુલ’ પર એવો શાનદાર ડાન્સ કરતી નજર આવી રહી છે કે જે જોઈને આખું ઇન્ટરનેટ ચકિત થઈ રહ્યું છે અને આંખો ફાડી ફાડીને તે ભાભી ના ડાન્સ ને જોઈ રહ્યાં છે. આ ભાભી નો ડાન્સ જોઈને લાગી રહ્યું છે કે તે કોઈ પ્રોફેશનલ ડાન્સર છે. આ સાથે જ આ ભાભી ડાન્સ સ્ટેપ ની સાથે જ એવા ગજ્બ્ન્ના હાવભાવ રજૂ કરી રહી છે કે જે લોકોના દીલને સ્પર્શી રહ્યા છે,

અને આ ડાન્સ ના વખાણ કરતાં નજર આવી રહ્યા છે. વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે ભાભી લીલા રંગ ની સાડી માં નજર આવી રહયા છે અને ‘ સસુરાલ ગેંદા ફુલ ‘ ગીત પર ડાન્સ કરી રહ્યા છે. આ ગીત વાગતા જ ભાભી તે મ્યુજિક ના બીટ ને પકડી લે છે અને તે મુજબ સ્ટેપ કરવા લાગી જાય છે. અને જેમ જેમ ગીત આગળ વધતું જાય છે એમ એમ ભાભી પણ એવા જબરદસ્ત ડાન્સ સ્ટેપ કરી બતાવે છે કે દરેક લોકો નજર હટાવી શકતા નથી.

હાલમાં તો આ ડાન્સ વિડીયો લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે આ સાથે જ ભાભીજી ના હાવભાવ પણ ડાન્સ સ્ટેપ ની સાથે મેચ થઈ રહ્યા છે. લોકો તેમના હાવભાવ ના વખાણ કરતાં નજર આવી રહ્યા છે. આ ભાભી જે માસુમિયત સાથે ડાન્સ કરી રહ્યા છે તે જોઈને દરેક લોકો પોતાની નજર હટાવી શકતા નથી. હાલમાં તો આ વિડીયો ઇન્સટ્રગરમ પર શેર કરવામાં આવ્યો છે જે લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે અને આ ભાભી ના ડાન્સ ના વખાણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *