નેહા કક્કર એ પોતાની અને રોહનપ્રિત સિંહ ના સબંધ ને લઈને એક તસવીર શેર કરતા ઊડતી અફવાઓ વિષે એવો ખુલાસો કર્યો કે જાણીને હોશ ઊડી જશે.
સિંગર દરેક લોકો સિંગર નેહા કક્ક્દ ને જાણે જ છે જે પોતાની સૂરીલી અવાજ થી દરેક લોકોના દીલને આકર્ષિત કરી લે છે. ત્યારે હાલમાં નેહા કકક્ડ ચર્ચામાં જોવા મળી રહી છે. ઇન્સત્રાગરમ પરની હજુ હાલમાં જ પોસ્ટ કરેલ સેલફી ગાયક નેહા કક્ક્ડ અને તેના પતિ સંગીતકાર રોહનપ્રીત સિંહ ના તલાકને લઈને ઊડી રહેલ આ અફવાઓને શાંત કરી નાખી છે. હાલમાં જ નેહા કક્ક્ડ નો લગ્ન પછી નો પહેલો જન્મદિવસ મનાવ્યો હતો.
જેમાં રોહનપ્રીત વગર જ આ પાર્ટી યોજવામાં આવી હતી. જે વાત એ તેના ફેંસ ને પરેશાન કરી દીધા હતા. નેહા ના આ લેટેસ્ટ પોસ્ટ અનુસાર આ કપલ સાથમાં હોલિડે પર છે. નેહા કક્ક્ડ એ રોહનપ્રીત ની સાથે નાઈટ આઉટ ની થોડી સેલફી શેર કરી હતી. એમાથી એકમાં તે પોતાના પતિ ની સાથે ગાલ પર એક કિસ કરતાં નજર આવી હતી. જ્યાં નેહા કક્ક્ડ કળા રંગની પોષકમાં નજર આવી હતી. ત્યાં જ રોહનપ્રીત સફેદ રંગ ની શર્ટ માં નજર આવ્યો હતો.
નેહા કક્ક્ડ એ આ ફોટો ના કેપશન માં લખ્યું હતું કે બંને સારી રજાઓ માણીને પાછા શહેર આવી ગ્યાં છીએ. આના જવાબ માં રોહનપ્રીત એ કહ્યું કે આ એક શાનદાર યાત્રા હતી. ફેંસ બંને ને સાથે જોઈને બહુ જ રાહત અનુભવી રહ્યા છે. એમાથી એક કમેંટ કરતાં કોઈએ કહ્યું કે આ તસવીર એ ઘણા લોકોનું જીવન બચાવ્યું છે.ત્યાં જ અન્ય એ લખ્યું કે સારું થયું કે તમે ફાઇનલી પોસ્ટ કરી દીધી. જ્યારે 6 જૂન ના રોજ નેહા એ પોતાના બર્થડે રોહનપ્રીત વિના જ જ્યારે મનાવ્યો હતો
ત્યારે બંને ના લગ્ન મુશ્કિલમાં હોય હોય એવી અટકનો ફેલાઈ ગઈ હતી. તેની પહેલી પાર્ટી તેના માતા પિતાની સાથે હતી. જેઓ અભિનેત્રી માટે ઉપહાર લાવ્યા હતા અને ઘર ને સજાવ્યું હતું. ત્યાં જ રોહનપ્રીત તસ્વીરો માં નજર આવ્યા નહોતા.ત્યાર પછી તેને ક્રિકેટર યુજ્વેંદર ચહલ અને તેની પત્ની ધનશ્રી સહિત ના મિત્રો ની સાથે પોતાનો ખાસ દિવસ મનાવ્યો હતો ,
ત્યારે પણ રોહનપ્રીત ગાયબ હતો, આ સાથે જ રોહનપ્રીત એ તેને કોઈ બધાઈ નહોતી આપી કે કોઈ ટિપ્પણી પણ કરી નહોતી, આમ તેમના તરફથી કોઈ ઈચ્છા ના જોવા મળી ત્યારે લોકો ભયભીત થઈ ગ્યાં. 24 ઓક્ટોબર 2020 ની સવારે નેહાએ આનંદ કારજ સમારોહ માં રોહન પ્રીત ની સાથે લગ્ન કર્યા. અને તે જ સાંજે તેને હિન્દુ રીત રસમો અનુસાર લગ્ન કર્યા હતા.