વરુણ ધવન અને સમાંથા એ સર્બિયા ના નાઈટ ક્લબ માં ‘ ઓ અંટવા ‘ ગીત પર એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે ત્યાંની પબ્લિક તો દંગ જ રહી ગઈ…..જુવો વીડિયો

Spread the love

વરુણ ધવન અને સમાંથા રૂથ પ્રભુ જલ્દી જ એક્શન સિરીજ ‘ સિટાડેલ ‘ માં નજર આવના છે. બંને હાલમાં તો સર્બિયા માં પોતાની શૂટિંગ કરી રહ્યા છે. શનિવાર ના રોજ તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં બંને ડાન્સ એન્જોય કરતાં નજર આવી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે ફિલ્મ ના ક્રૂ એ આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વિડીયો સર્બિયા ના કોઈ ક્લબ નો લાગી રહ્યો છે.

જેમાં ફિલ્મ ની ક્રૂ થોડો ક્રી ટાઈમ એન્જોય કરવા માટે ત્યાં ગઈ હતી. આ વિડીયો માં સમાંથા બ્લેક લેધર પેન્ટ અને ક્રોપ ટોપ માં નજર આવી રહી છે. આ સાથે જ તેમણે ગ્લાસેસ પહેર્યા છે અને હાથમાં બીયર ની બોટલ પણ જોવા મળી રહી છે. સમાંથા આ લૂકમાં બહુ જ પ્રિટી લાગી રહી છે. સમાંથા પુષ્પા ફિલ્મ ના સુપરહિટ ગીત ‘ ઑ આંટાવા’ પર ડાન્સ કરી જોવા મળી રહી છે. ત્યાં જ વરુણ ધવન પણ તેને સાથ આપતા નજર આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે રૂસો બર્ધર્સ નિ મશહૂર હોલીવુડ વેબ સિરીજ ‘ સિટાડેલ ‘ ની ઇંડિયન ઈન્સ્ટોલમેનટ ને લઈને સમાંથા અને વરુણ ચર્ચામાં છે. બંને ‘ સિટાડેલ ‘ ની ઇંડિયન રિમેક નો ભાગ છે આ એક સાઇન્સ ફિકશાન વેબ સિરીજ જણાવી રહી છે. પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડેન સ્ટારએ એક્શન થ્રીલર ઇન્ટરનેશનલ સિરીજ ‘ સિટાડેલ’ નું થોડા દિવસ પહેલા લંડન માં એક ગ્રાન્ડ પ્રીમીયર રાખવામા આવ્યું હતું  આ અવસર પર શો ના ઇંડિયન વર્જન ની ટિમ પણ જોવા મળી હતી.

‘ સિટાડેલ ‘ ના ઇંડિયન વર્જન માં નજર આવનાર સમાંથા રૂથ પ્રભુ અને વરુણ ધવન ડાયરેક્ટર જોડી રાજ અને ડિકે ની સાથે શો ના લંડન પ્રીમીયર માં પહોચ્યા હતા. આ ઇવેંટ માં સમાંથા અને વરુણ ની કેમિસ્ત્રી એ દરેક લોકોનું ધ્યાન પોતાના તરફ ખેચ્યું હતું. આ સ્પેશિયલ ઇવેંટ માટે અભિનેત્રી સમાંથા એ વિકટોરિયા બેકહમ ના કલેક્શન માઠી એક બ્લેક આઉટફિટ પસંદ કર્યું હતું. ત્યાં જ ફીટીંગ બ્લેક ક્રોપ રોપ અને મેચિંગ એંકલ લેન્થ સ્કર્ટ માં તે બહુ જ સુંદર લાગી રહી હતી. તેઓએ સ્નેક નેકલેસ ની સાથે પોતાના લૂકને પૂરો કર્યો હતો. ત્યાં જ વરુણ પણ સમાંથા ની સાથે બ્લેક કલર ના ટ્વિનિંગ કરતાં ટી, જેકેટ અને મેચિંગ પેન્ટ માં હેન્ડસમ લાગી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *