મશહૂર કોરિયોગ્રાફર પ્રભુ દેવા 50 વર્ષની ઉમરમાં બન્યા પિતા, બીજી પત્ની હિમાની સિંહ એ આપ્યો …..જાણો વિગતે

Spread the love

મશહૂર કોરિયોગ્રાફર અને અભિનેતા પ્રભુદેવા આ સમયે સાતમા આકાશ પર જોવા મળી રહ્યા છે. કેમકે તેઓ 50 વર્ષ ની ઉમર માં પિતા બન્યા છે. જિહા ટેલેંટેડ ડાન્સર ફરી પિતા બની ગ્યાં છે. કેમકે તેમની બીજી પત્ની હિમાની એ પોતાના પહેલા બાળક ને જન્મ આપ્યો છે. તમને જણાવી દઈએ કે હિમાની એક ફિજીયોથેરપિસ્ટ છે અને બંને એ 2020 માં ગુપચુપ રીતે લગ્ન કરી લીધા હતા. ‘ ઇટાઈમ્સ ‘ ની સાથે વાતચીત માં પ્રભુ દેવા એ 50 વર્ષ ની ઉમરમાં પિતા બનવાની ખબર ની પુષ્ટિ કરી હતી અને આની સાથે જ પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

bollywoodshadis. com

નવા બનેલા પિતા એ કહ્યું કે હા સર . આ સાચું છે હું આ ઉમર માં ફરી પિતા બની ગયો છું. હું બહુ જ ખુશ અને સંપૂર્ણ અનુભવ કરી રહ્યો છું. સારી વાત તો એ છે કે પ્રભુ દેવા અને હિમાની એ પોતાની દીકરી નું સ્વાગત કર્યું છે તે તેમના ઘરની પહેલી દીકરી ના રૂપ માં છે. તમને જણાવી દઈએ કે પ્રભુ દેવા ને પહેલા લગ્ન થી બે દીકરાઓ છે. હાલમાં તો કોરિયોગ્રાફર પોતાના પરિવાર ના નવા સભ્ય ની આવવાની ખુશી થી સાતમા આસમાન પર નજર આવી રહ્યા છે. અને જેટલું સંભવ થાય એટલું તેઓ ઘરે જ સમય પસાર કરવા માંગે છે.

bollywoodshadis. com

તેમને કહ્યું કે તેઓએ પહેલાથી પોતાના કામના બોજ ને ઓછો કરી નાખ્યો છે. મને લાગે છે કે હું બહુ જ વધારે કામ કરી રહ્યો હતો. બસ અહી તહિ ભાગી રહ્યો હતો. હવે મારુ કામ પૂરું થઈ ગયું છે. હું મારા પરિવાર ની સાથે થોડો સમય પસાર કરવા માંગુ છું. પ્રભુ દેવાની પત્ની હિમાની સિંહ સાથે ના બીજા લગ્ન સોશિયલ મીડિયા પર એક તહલકો મચાવી દીધો હતો. અંતે 28 એપ્રિલ 2023 ના રોજ પ્રભુ દેવા અને તેમની બીજી પત્ની હિમાની સિંહ એ ચેન્નઈ ના તિરુપતિ બાલાજી મંદિર ના પવિત્ર મંદિર માં એકસાથે પોતાની સાવર્જનીક ઉપસ્થિતિ દર્જ કરવી હતી.

bollywoodshadis. com

આઉટિંગ માટે પ્રભુ દેવાએ પારંપારિક લૂકને પસંદ કર્યો હતો. જેમાં તેઓએ સફેદ કુર્તા માં એક વેષ્ટિ ની સાથે જોવા મળ્યા હતા. બીજી બાજુ તેમની પત્ની બ્લૂક કલર ના સલવાર સુટ માં સુંદર લાગી રહી હતી. આ બંને કપલ એ એકબીજા નો હાથ પકડ્યો હતો. ડાન્સ ની દુનિયા ના દિગ્ગજ પ્રભુ દેવા ની લવ લાઈફ બહુ જ દુખદ રહી છે. તેઓએ પહેલા લગ્ન લતા ની સાથે કર્યા હતા. તેમણે સંતાનો માં બે દીકરાઓ છે. જોકે તેઓએ પોતાની 19 વર્ષ ની લગ્ન ગ્રહસ્તી ને એક દર્દનાક તલાક ની સાથે સમાપ્ત કરી હતી.

ત્યાર પછી પ્રભુ દેવા એ બીજી પત્ની હિમાની સિંહ ની સાથે વર્ષ 2020 માં લગ્ન કરી લીધા હતા. જો ખબરો ની માનવમાં આવે તો પ્રભુ ની હિમાની સાથે મુલાકાત ત્યારે થઈ હતી કે જ્યારે તેઓ પીઠ અને પગના દર્દ માટે તેમની પાસે સલાહ લેવા માટે ગ્યાં હતા. પહેલી નજર આમાં જ આ બંને ને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. લગ્ન ના પવિત્ર બંધન માં બાંધતા પહેલા આ બન્ને લીવ ઇન માં રહેવા લાગ્યા હતા. જોકે તેઓએ પોતાના લગ્ન ને એક સિક્રેટ અફેર રાખ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *