ટીવી એક્ટ્રેસ નેહા મર્દા એ પહેલીવાર દેખાડી પોતાની દીકરી ની જલક… જુવો કેવી દેખાઇ છે દીકરી અનાયા ….

Spread the love

બાલિકા વધુ ફેમ અભિનેત્રી નેહા મર્દા હાલમાં પોતાની પ્યારી દીકરી ની સાથે મધરહૂડ ને એન્જોય કરતી નજર આવી રહી છે. તેમણે 10 ફેબ્રુઆરી 2012 ના રોજ આયુષ્યમાન અગ્રવાલ ની સાથે લગ્ન કર્યા અને લગભગ 11 વર્ષ પછી બંને 7 એપ્રિલ 2023 ના રોજ પોતાની દીકરી અનાયા નું આ દુનિયામાં સ્વાગત કર્યું . ત્યારથી જ નેહા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાની માતા પિતા તરીકે ની જર્ની ની જલકો શેર કરતી રહે છે.

હાલમાં જ અભિનેત્રી એ પોતાની લાડકી ના ફોટોશૂટ ની તસવીર શેર કરતાં તેની દીકરી ના ચહેરા નો ખુલાસો કર્યો છે. વાસ્તવ માં 10 જૂન 2023 ના રોજ નેહા મર્દા એ પોતાની બે મહિના ની દીકરી અનાયા ના ઇંસ્ટ્રા એકાઉન્ટ થી એક જોઇન્ટ પોસ્ટ માં રાજકુમારી ની બે તસ્વીરો શેર કરી છે. આ ફોટો માં રાજકુમારી એક સફેદ ટુવાલ માં લપેટી ને સૂતી નજર આવી રહી છે. આ સાથે જ તેના હાથ માં મેકઅપ બ્રશ પણ નજર આવી રહ્યું છે.

bollywoodshaadis.com
bollywoodshaadis.com

અનાયા ના ચહેરા ની ક્યૂટનેસ જોવા લાયક  છે. આ તસવીર માં મેકઅપ કીટ ના થોડા નાના ચિત્રો અને અન્ય સામાન પણ જોવા મળી રહયા છે. આ ફોટો ના કેપશન માં લખ્યું છે કે હેલ્લો , હું અહી નવી છું… હું બેબી અનાયા અગ્રવાલ છે. આની પહેલા 9 જૂન 2023 ના રોજ પોતાની દીકરી ના ઇંસ્ટ્રા એકાઉન્ટ થી નેહા મર્દા  એ તેની એક ક્યૂટ ફોટો શેર કરી હતી. જેમાં જોઈ શકાય છે કે બાળકી ઊંઘમાં સૂતેલી છે અને વ્હાઇટ કલર ના ડ્રેસ માં બહુ જ પ્યારી લાગી રહી છે.

bollywoodshaadis.com

આ બાળકી ની ક્યૂટ ડ્રેસ ને મેચિંગ હેરબેંડ ની સાથે પેયર કરવામાં આવ્યું હે. આ તસવીર ને શેર કરતાં નેહા એ પોતાની 2 મહિના ની દીકરી ના નામનો ખુલાસો કર્યો છે. તેમણે કેપશન માં લખ્યું છે કે મમ્મી નેહા અને પાપા આયુષ્યમાન પરિવાર માં નવા સભ્ય નું સ્વાગત કરીએ છીયે. અનાયા અગ્રવાલ. 8 એપ્રિલ 2023 ના રોજ બિન્દાસ્ત માતા નેહા મર્દા એ પોતાની દીકરી સાથેની એક તસવીર શેર કરી હતી જેમાં પ્રેમાળ માતા પોતાની દીકરી ને કિસ કરતી નજર આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *