TMKUC ની સોનુ ને અંતમાં મળી ગયો પોતાના સપનાનો રાજકુમાર,વીડિયો માં બંને કપલ ની કેમિસ્ત્રી જોઈને આંખો ચાર થઇ જશે…..

Spread the love

‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ‘ અને શો ના પ્રોડ્યુસર અસિત મોદી ને લઈને વિવાદ પૂરા થવાનું નામ જ નથી લેતા . એક પછી એક શો સાથે સંકળાયેલ એકતારો સામે આવીને આરોપો લગાવી રહ્યા છે. જેનિફર મિસ્ત્રી વારંવાર ઘણા દાવાઓ કરી ચૂકી છે.અભિનેત્રી એ સેકશ્યુયલ હરેસ્મેંટ થી લઈને સેટ પર તેમની સાથે થતાં ખરાબ વ્યવહાર પર પણ વાત કરી હતી. આ વિવાદોની વચ્ચે હવે એક વિડીયો બહુ જ જડપથી વાઇરલ હૈ રહ્યો છે જેને જોયા પછી ફેંસ ઉત્સાહિત થઈ રહ્યા છે

maxresdefault 1

jheel3

અને કહી રહ્યા છે કે અંતમાં સોનું ને પોતાનો અસલી ટપ્પુ મળી જ ગયો. ‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ‘ ના દરેક સભ્યો ને લોકો બહુ જ પ્રેમ કરે છે, શો ના ચાઇલ્ડ આર્ટિસ્ટ ની પણ એક અલગ ફેન ફોલોવિંગ જોવા મળી જાય છે. એવામાં શો માં નાની સોનું નો કિરદાર નિભાવનારી જિલ મહેતા નો એક વિડીયો હાલમાં ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહયો છે. આ વિડીયો ને જિલ એ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે.

article 2023514715271555635000

આ વિડીયો જોયા બાદ તેના ફેંસ હેરાન રહી ગયા છે. વાસ્તવમાં આ વિડીયો માં જિલ મહેતા  એક છોકરા સાથે નજર આવી રહી છે. સામે આવી રહેલ આ વિડીયો માં તમે જોઈ શકો છો કે જિલ મહેતા રોમેન્ટીક પોજ આપતી નજર આવી રહી છે તે છોકરાની બાહોમાં નજર આવી રહી છે. આ વિડીયો સમુદ્રકિનારે શુટ કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં જિલ એક ફ્લોરલ ડ્રેસ માં નજર આવી રહી છે. ત્યાં જ તેની સાથે નજર આવી રહેલ છોકરાએ વ્હાઇટ કલર ના શર્ટ ની સાથે ગોગલ્સ પહેરેલા છે.

jheel7

લોકોનું કહેવું છે કે વિડિયોમાં નજર આવી રહેલ આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરણ તું જિલ મહેતા નો બોયફ્રેંડ છે. અભિનેત્રી જિલ મહેતા એ આ વિડીયો શેર કરતાં તેના કેપશનમાં માત્ર થોડા ઇમોજી પોસ્ટ કર્યા છે. આની પહેલા પણ જિલ મહેતા એ એક વ્યક્તિ સાથેની તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે તે છોકરાની કંપની ને એન્જોય કરી રહી હતી. સોનું નો આ વિડીયો જોયા બાદ ફેંસ ફની કમેંટ કરી રહ્યા છે.

jheel4

એક વ્યક્તિએ લખ્યું કે ભીંડે ફાલતુમાં ટપ્પુ પર શાક કરે છે. ત્યાં જ એક વ્યક્તિ એ લખ્યું કે સોનું નો ટપ્પુ તો કોઇબીજો જ નીકળ્યો. એક ફેને તો બહુ જ લાજવાબ કમેંટ કરતાં લખ્યું કે ટપ્પુ ને ટીના સાથે જ લગ્ન કરી લેવા જોઈતા હતા. ત્યાં જ એક એ કહ્યું કે ટપ્પુ સોનું ના લગ્ન નું ડેકોરેશન પ્લાન કરશે. તમને જણાવી દઈએ કે સોનું ટપ્પુ સેનાની સૌથી હોશિયાર સભ્ય હતી અને આ પૂરી ગેંગમાં તે એકમાત્ર છોકરી હતી. લોકોને સોનું અને ટપ્પુ ની મસ્તી બહુ જ પસંદ આવતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Jheel Mehta (@jheelmehta_)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *