વાયરલ વિડીયો

આવો વિડીયો આજ પહેલા ક્યારેય નહીં જોયો હોય! આ રિપોર્ટર એ લાઈવ રિપોર્ટ આપવા માટે એવું કામ કર્યું કે વિડીયો જોઈને હસી રોકી નૈ શકો… જુવો વિડીયો

Spread the love

ભારત ના ગુજરાતની સાથે સાથે પાકિસ્તાન ના સિંઘ પ્રાત માં પણ ચક્રવાતી બીપરજોય ભારે તબાહી મચાવી શકે છે. ‘ બીપરજોય ‘ ની કવરેજ ને લઈને પાકિસ્તાન ની મીડિયા પણ નજર રાખતા દેખાઈ રહ્યા છે. આ વચ્ચે પાકિસ્તાન ના રિપોર્ટર નું રિપોર્ટિંગ કરતાનો એક વિડીયો હાલમાં ઇન્ટરનેટ પર બહુ જ ચર્ચામાં નજર આવી રહ્યો છે. આ વિડીયો એવા સમયે સુરખીઓમાં નજર આવી રહ્યો છે કે જ્યારે પાકિસ્તાન માં ‘ બિપરજોય ‘ ને લઈને અલર્ટ છે.

વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક પાકિસ્તાની રિપોર્ટર ચક્રવાતી તોફાન ‘ બીપરજોય ‘ ની રિપોર્ટિંગ કરતાં નજર આવી રહયા છે. પોતાની રિપોર્ટિંગ માં તેઓ આ તોફાન ના ખતરા વિષે જણાવી રહ્યા છે. આ પાકિસ્તાની રિપોર્ટર ની તોફાની રિપોર્ટિંગ ને જોઈને દરેક લોકો હેરાન રહી જાય છે. કેમકે આ રિપોર્ટર રિપોર્ટ આપતા આપતા જ પાનીમાં છલાગ લગાવી જાય છે.

અને તેના પાણીમાં પડતાની સાથે જ ત્યાં હાજર દરેક  લોકો હસવા લાગી જાય છે. આમાની સૌથી મજેદાર વાત તો એ છે કે પાણી માં કુદયા બાદ પણ આ રિપોર્ટર પોતાની રિપોર્ટિંગ બંધ કરતાં નથી. પાણી ની વચ્ચે તમે પાકિસ્તાની રિપોર્ટર ને એ કહેતા જોઈ શકો છો કે હું તમને બતાવીશ કે પાણી કેટલું ઊંડું છે અને કેટલા નીચે સુધી જવું પડસે. વાઇરલ વિડીયો માં પત્રકાર પોતાનું નામ અબ્દુર રહમાન  જણાવી રહ્યો છે. આ રિપોર્ટર ની લાઈવ રિપોર્ટિંગ નો અંદાજ લોકો ચાંદ નવાબ ની સાથે જોડી ને જોઈ રહ્યા છે.

ચાંદ નવાબ વર્ષ 2008 માં કરાંચી રેલ્વે સ્ટેશન પર પોતાની મજેદાર રિપોર્ટિંગ થી બહુ જ મશહૂર થયા હતા. તમને જણાવી દઈએ કે ચક્રવાત બીપરજોય ના ખતરા ને જોતાં પાકિસ્તાન આ દક્ષિણ સિંઘ પરાત્મા લગભગ 67000 લોકો ને તેમના ઘરેથી બીજા સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ ચક્રવાત ના પ્રભાવ થી ઘણા શહેરો માં ભારે વરસાદ અને પૂર ની સંભાવના છે અને આનો સામનો કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. પાકિસ્તાન ના તટિય સેટરો માં બચાવ કાર્યો માં મદ્દકરવા માટે નાગરિક પ્રશશન અને સશસ્ત્ર બળો ને પહેલા જ તેનાત કરી દેવામાં આવ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *