એકજ ઝાટકે ઢગલો તીખા મરચા ખાઈ ગયો આ યુવક ! અંતે થયું એવું કે જોઇને તમારા પણ ઉડી જશે હોશ…જુઓ વિડીયો

Spread the love

મિત્રો જો વાત કરવામાં આવે તો આજના ઇન્ટરનેટ વાળા સમયમાં અવાર નવાર સોશિયલ મીડિયા ઉપર ખુબજ વિડીયો વાઇરલ થતા જોવા માલ્ટા હોઈ છે. આ વિડીયોમાં ઘણી વખત કોમેડી, ડાન્સ, અકસ્માતના ચોંકવનારા વિડીયો વગેરે જેવી બાબતો જોવા મળતી હોઈ છે તો વળી હાલ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે. તમે ભાગ્યેજ આજ પહેલા આવો કરામાતી વિડીયો જોયો હશે જે જોઈ તમારા પણ હોશ ઉડી જશે.

વાઇરલ થઇ રહેલા વિડીયો વિષે જણાવીએ તો વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક પોતાના બંને હાથમાં તીખા તમતમ માર્ચ લઈને ઉભેલો હોઈ છે તેમજ તેની આંખ લાલ થઇ ગયેલી તેમજ આંસુ પણ વહી રહેલા હોઈ છે. તેવામાં એવું લાગી રહ્યું છે કે આ યુવક હમદી મરચા ખાવા માંડશે. ત્યાંતો તરતજ એક સાથે પેલા હાથમાં રહેલા મરચા એજકજ સાથે મોઢામાં નાખી દે છે

જ્યારે આ મરચા તેને તીખા લાગવા માંડે છે ત્યારે તેની આંખ વધુ લાલ અને આંસુની ધારા વધુ વહેવા માંડે છે. તો વળી હાજી આ યુવક ત્યાં અટકતો નથી બલ્કે બીજા હાથમાં રહેલ મરચાઓ ને પણ એકજ ઝાટકે મોઢામાં નાખી દે છે અને ખાઈ જાય છે. એટલા બધા મરચા ખાઈ ગયા પછી પણ યુવક પાણી નથી પીતો હોતો અને વિડીયો બનાવવા પર ધ્યાન આપતો હોઈ છે.

 

View this post on Instagram

 

A post shared by rintu2_bhAi (@rintu2_bhai)

તો મિત્રો આજના સોશિયલ મીડિયાના સમયમાં લોકો વાઇરલ થવા માટે કઈ હદ સુધી જય શકે છે તે આ વિડીયો જોઈ તમને સ્પશર્ટ ખ્યાલ આવી ગયો હશે. આમ હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે. તો વળી વિડીયો જોનાર લોકો આ વિડીયોને પસંદ પણ કરી રહ્યા છે. અને આગળ શેર પણ કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *