કાકાએ લગ્નમાં મચાવી ધૂમ એવા ગરબા કર્યા કે તમે પણ હસી નહિ રોકી શકો…જુઓ વિડીયો
મિત્રો જો વાત કરવામાં આવે તો આજના સોશિયલ મીડિયા વાળા સમયમાં અવાર નવાર ખુબજ હસાવત વિડીયો વાયરલ થતા જોવા મળતા હોઈ છે. જે જોયા બાદ તમે પણ પેટ પકડીને હસવા પર મજબુર થઇ જતા હોવ છો. તેવીજ રીતે હાલ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુજ ધૂમ મચાવી રહ્યો છે જે જોયા બાદ તમે પણ હસી હસી ને બઠ્ઠા પડી જશો. આવો તમને આ વિડીયો વિષે વિગતે જણાવીએ.
જયારે જયારે પણ કોઈના ઘરે લગ્નનો પ્રસંગ હોઈ છે ત્યારે તે લોકો ખુબજ ધૂમ ધામ થી લગ્નનો પ્રસંગ કરતા હોઈ છે. જેમાં ડાન્સ તેમજ દાંડિયા અને રાસ ગરબા કરતા પણ જોવા મળતા હોઈ છે. તો વળી તમે ઘણા એવા ડાન્સના વિડીયો જોયા હશે જે જોયા બાદ તમે પણ આશ્ચર્ય થઇ જતા હોવ છો તો વળી ઘણા લોકો તો ખુબજ વિચિત્ર ડાન્સ કરી લોકોનું ધ્યાન ખેચી લેતા હોઈ છે.
આમ તેવીજ રીતે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે લગ્નનો માહોલ ચાલી રહ્યો હોઈ છે અને લોકો રાસ ગરબા લેતા હોઈ છે તેવામાં એક ભાઈ અચાનકજ વિચિત્ર ડાન્સના સ્ટેપ સાથે ગરબા લેવા લાગે છે તે જોઈ આજુબાજુના લોકો પણ તેમણે જોતા રહી જાય છે. આ ભાઈ ઘડીક ગરબા લે છે તો વળી ઘડીકવારમાં અદબ વાળીને ઉભા રહી જાય છે
View this post on Instagram
તેમજ આગળ વિડીયોમાં જોવા મળે છે કે અચાનકજ તેઓ પગ દુખવાનું નાટક કરીને ડાન્સ કરતા નજર આવે છે અને વળી પાછા બીજી સેકંડમાં તેઓ ગરબા લેવા માંડે છે આ જોઈ અજુ બાજુ રહેલા તમામ લોકો બસ તેમને જોતા રહી જાય છે. આમ હાલ આં વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને લોકો દ્વારા પણ ખુબજ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે.