આ યુવકે બનાવી 7 સિટર ઇલેક્ટ્રોનીક બાઈક ખાસિયતો જાણી તમે પણ કરશો વખાણ…જુઓ વિડીયો

Spread the love

મિત્રો વાત કરીએ તો ભારત એક એવો દેશ છે જ્યાં જુગાડો લોકો ખુબજ જોવા માલ્ટા હોઈ છે. તેમજ આ લોકો જૂની તૂટી ફૂટી વસ્તુઓ માંથી કઈંક ઉપયોગમાં આવે તેવી વસ્તુઓ બનાવી લોકોનું ધ્યાન ખેંચી લેતા હોઈ છે ટેબવીજ રીતે હાલ એક વિડીયો સોશિયાક મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવકે જુગાડ કરીને બનાવી નાખી 7 સિટર ઇલેક્ટ્રોનિક બાઈક જેની ખાસિયતો જાણી તમે પણ કરશો વખાણ.

આપણા દેશમાં પ્રતિભાશાળી લોકોની કોઈ કમી નથી. જુગાડનો એક અજીબોગરીબ વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થાય છે. આ વખતે જુગાડનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિએ જુગાડનો ઉપયોગ કરીને સાત સીટર બાઇક બનાવી છે. આ બાઈક જોઈને તમને પણ વિશ્વાસ નહિ આવે કે આ બાઈક ઇલેક્ટ્રોનિક બાઈક હશે.


જી હાં, સોશિયલ મીડિયા પર અવારનવાર કંઈક વાઈરલ થતું રહે છે અને આ એપિસોડમાં ફરી એકવાર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિએ જંકમાંથી 7 સીટર બાઇક બનાવી છે. તેમજ બાઈક ની ઉપર સોલાર પણ લગાડવામાં આવી છે જે એક સાથે બે કામ કરે છે તડકા થી પણ રાહત આપે છે તેમજ સ્ર્સલ રીતે ચાલી પણ શકે છે

બાઇક બનાવનાર યુવકે જણાવ્યું કે જુગાડથી બનેલી 7 સીટર બાઇક સૌર ઉર્જા પર ચાલે છે જ્યારે તે 200 કિમીની મુસાફરી કરી શકે છે. યુવકે જણાવ્યું કે જંકમાંથી આ બાઇક બનાવવામાં 8 થી 10 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે. આ વાયરલ વીડિયો બિઝનેસમેન હર્ષ ગોએન્કાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર પર શેર કર્યો છે. તેણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, સ્ક્રેપમાંથી બનેલી નવીન પ્રોડક્ટમાં ઘણી બધી વિશેષતાઓ છે, તે સૌર ઉર્જા પર ચાલે છે અને સૂર્યપ્રકાશથી પણ બચાવે છે. ઓછા ખર્ચે બનેલી પ્રોડક્ટ્સ ભારત માટે ગર્વ કરવાની પ્રેરણા આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *