ફેશન ક્વીન ઉર્ફી જાવેદ એ કોમેડિયન ભારતી સિંહ ના દિકરા ને આપ્યું એવું સ્પેશિયલ ગિફ્ટ કે જોઈને પિતા હર્ષ ના મો માંથી લાળ ટપકવા લાગી….જુવો શું છે

Spread the love

કોમેડિયન ભારતી સિંહ ઘણી પ્રખ્યાત છે, તે અવારનવાર પોતાના યુટ્યુબ ચેનલ પર પોતાના વ્લોગ દ્વારા પોતાની લાઈફ સાથે સંકળાયેલ દરેક અપડેટ  શેર  કરતી રહેતી હોય છે. અને પોતાના વ્લોગ માં કોમેડિયન ભારતી પોતાના  દીકરા ગોલા ને લઈને પણ બહુ બધી વાતો કરતી રહેતી હોય છે અને તેની સાથે મસ્તી કરતી નજર આવતી હોય છે. ત્યાં જ લેટેસ્ટ વ્લોગ માં ભારતી સિંહ એ જણાવ્યુ કે સોશિયલ મીડિયા સેંસેશન ઉર્ફિ  જાવેદ એ તેના દીકરા ગોલા માટે ગિફ્ટ મોકલાવ્યું છે.

ભારતી સિંહ પોતાના લેટેસ્ટ વ્લોગ માં જણાવે છે કે આજ આપણે ઉર્ફિ  સાથે શુટ કરી રહ્યા છીએ. આના બાદ ભારતી કહે છે કે તેના અંકલ એ આજ સુધી નથી કહ્યું કે હું શુટ જોવા આવી શકું છું અને હર્ષ ઉર્ફિ નું નામ સાંભળતા જ સવારે ચાલ્યો ગયો છે. અને આજે દરેક  લોકો ખુશ છે. આના બાદ ભારતી પોતાના ડ્રાઈવર સહિત સેટ પરના દરેક લોકોને ઉર્ફિ નું નામ લઈને છેડે છે. જેના બાદ ભારતી ના શો માં ઉર્ફિ ની એન્ટ્રી થાય છે.

ઉર્ફિ વ્હાઇટ શર્ટ અને યલ્લો દુપટ્ટા માં નજર આવી રહી છે. જેના પછી ભારતી જણાવે છે કે ઉર્ફિ એ તેના દીકરા ગોલા માટે બહુ જ પ્યારું ગિફ્ટ આપ્યું છે. જેના બાદ હર્ષ કેમેરા માં જોવા મળી આવે છે. અને કહે છે કે બહુ જ પ્યારું ગિફ્ટ છે આનાથી હું પણ રમીશ. આના પછી ભારતી હર્ષ ની વાત કાપતા કહે છે કે ઉર્ફિ એ ગોલા માટે આપ્યું છે અને ગોલા 13 કિલો નો છે.

એ ઉર્ફિ સાડા આગયાર કિલોની છે. આના પછી ભારતી કહે છે કે ઉર્ફિ ની સાથે સુત થઈ ગયું અને મને લાગે છે કે કોઈને કપડાં ની સાથે જજ કરવું ના જોઈએ.જે ઈચ્છે તે પહેરે તેનું જીવન છે. આના પછી ભારતી પોતાના ઘરમાં નજર આવી રહી છે અને પોતાના દીકરા ની સાથે ટાઈમ સ્પેન્ડ કરતી દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *