વરરાજા અને દુલ્હન એ ભરી મહેફિલ માં ‘ ટીપ ટીપ બરસા પાની ‘ ગીત પર એવો ગજબનો ડાન્સ કર્યો કે દરેક લોકોના હોશ ઉડી ગયા….જુવો વીડિયો

Spread the love

હાલમાં લગ્નને લાગતા ઘણા વિડીયો સામે આવતા હોય છે જેમાં ઘણા વિડીયો  મળી કે એક સ્પેશિયલ યાદગીરી બની જતી હોય છે અને લોકો જીવન ભર ભૂલી શકતા ન્થી. હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે દરેક લગ્ન માં કપલ રોમેન્ટિક કિસ અથવા સરપ્રાઈઝ ડાન્સ કે પછી સિંગિંગ પરફોર્મર્સ કરીને  પ્રેમ વ્યકત કરતા હોય છે આ સાથે જ આ ખાસ મોમેન્ટ માટે વરરાજો અને દુલ્હન પણ એકબીજાને બહું જ સુંદર ડ્રેસ માં જોવાનું પસંદ કરતા હોય છે. અને જેવા આ બંને કપલ એકબીજાને  લગ્ન ના ડ્રેસ માં સાજી ધજીને જોવે છે કે બંને એક અલગ દુનિયામાં જ જય પહોંચે અને તેમના મનમાં વધારે ખુશી ઉમટી પડે છે.

માત્ર વરરાજો અને દુલ્હન જ નહિ પરંતુ તે લગ્નમાં આવેલ મહેમાનો અને પરિવારના લોકો પણ આ મોમેન્ટ ને જીવી લેતા હોય છે અને દરેક લોકોની નજર આ કપલ પાર જ અટકેલી જોવા મળે છે. આ બંને કપાળ પોતાના જીવનની નવી શારુતા કરવા જવાના હોય છે અને આથી જ મહેમાનો તેમની ખુશીઓમાં હાજરી આપવા અને આશીર્વાદ આપવા માટે આવી પહોંચતા હોય છે, ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં વરરાજો પોતાની દુલ્હન સાથે બધા મહેમાનો ની વચ્ચે જ એવી હરકત કરવા લાગે છે કે જે જોઈને દરેક લોકોના હોશ જ ઉડી જાય છે.

આપણે ત્યાં લગ્નમાં નાચવું ગાવું તો જરૂરી છે જ પરંતુ સાથે જ વરરાજા અને દુલ્હન પણ જો લગ્ન ના સ્ટેજ પર ડાન્સ કરવા માટે આવી જાય તો તો મહેફિલમાં રંગ જ જામી જાય છે. અને મજા વધારે વધી જતી હોય છે. એવામાં હાલમાં સોશિયલ મીડિયા પર એક આવા જ નવ વધુ અને વરરાજા નો ડાન્સ વિડીયો સુરખીઓમાં જોવા મળી રહ્યો છે. જેમાં વરરાજા અને દુલ્હન એ મહેફિલમાં રોનક જમાવી દીધી છે.

આ વિડીયો જોયા બાદ તમે પણ વરરાજા ની અદાઓ અને ડાન્સ ના ફેંસ બની જશો. આ વિડીયો સામે આવતા જ મોટી સંખ્યામાં વાઇરલ થઈ ગયો છે. વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે આ રિસેપ્શન નો માહોલ હોય એમ લાગી રહ્યું છે જ્યાં પાછળ ડીજે જોવા મળી રહ્યું છે અને સાથે લાઇટિંગ પણ થઈ રહી છે . જ્યાં સ્ટેજ પર વરરાજો અને દુલ્હન બહુ જ ફિલ્મી સ્ટાઈલ માં ‘ ટીપ ટીપ બરસા પાની ‘ ગીત પર ડાન્સ કરતાં નજર આવી રહ્યા છે. જ્યાં દુલ્હન એ ગ્રીન કલર ની સાડીમાં બહુ જ સુંદર લાગી રહી છે ત્યાં જ વરરાજો શુટ માં જોવા મળી રહ્યો છે.

આ ડાન્સ માં તમે જોઈ શકો છો કે દુલ્હન શરમાતી ડાન્સ કરતી નજર આવી રહી છે. પરંતુ વરરાજો એકદમ અક્ષય કુમાર ની સ્ટાઈલ માં એવો જબરદસ્ત ડાન્સ કરી બતાવે છે કે દરેક લોકોના તો હોશ જ ઉડી જાય છે. વરરાજા અને દૂલ્હન ના આ ડાન્સ પરફોર્મન્સ ને એકદમ ફિલ્મી ટચ આપવા માટે પંખા પણ લગાવ્યા છે,જેના કારણે તે દુલ્હન નો ઓઢણી અને વરરાજા ના વાળ ઉડતા નજર આવી રહયા છે. જે કમાલ નો માહોલ બનાવી રહ્યો છે. આ વિડીયો ઇન્સ્ટરાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.હાલમાં તો લોકો આ ડાન્સ ના વખાણ કરી રહયા છે.

 

View this post on Instagram

 

A post shared by Swati Singh (@dr.swati_singh_)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *