બિગ બોસ ના OTT 2 ના સ્ટ્રેંજ હાઉસ ની તસવીરો આવી સામે, જુવો આ વખતે કેવું દેખાશે બિગ બોસ નું ઘર…
ચર્ચિત રિયાલીટી શો ‘ બિગ બોસ OTT 2 ‘ પોતાની જાહેરાત કર્યા બાદથી જ ચર્ચામાં આવી રહ્યું છે. આ વખતે શો માં બૉલીવુડ સ્ટાર સલમાન ખાન હોસ્ટ કરી રહ્યા છે. જેમાં દર્શકો ની વચ્ચે આ સીજન ને લઈને બહુ જ એકસાઈટમેન્ત જોવા મળી રહી છે. શો ના ભવ્ય લોન્ચ માં માત્ર 2 દિવસ જ બાકી છે આની પહેલા જ ઘરની બહુ જ સુંદર જલકો સામે આવી રહી છે જે સાચે જ બહુ જ આકર્ષક છે. ‘ બિગ બોસ OTT 2 ‘ ના ઘર ને કલા નિર્દેશક ઓમંગ કુમાર અને પ્રોડકશન ડિજાઈનર વનિતા ગરુડ કુમાર એ સ્પેશિયાળી ડિજાઈન કરી છે.

આ વખતે ની થીમ ‘ સ્ટ્રેંજ હાઉસ ‘ છે, જેને ધ્યાનમાં રાખતા પૂરા ઘરને ડિજાઈન કરવામાં આવ્યું છે. જે રિસાઈકલ એલિમેંટ્સ થી ઇનોમેશન ને પરિભાસિત કરે છે. ઘરના એન્ટ્રી ગેટ અને બેડરૂમ થી લઈને શાનદાર ડાઈનિંગ એરિયા સુધી ઘરનો દરેક ખૂણો આર્ટિસ્તિક સ્થિરતા ને દર્શાવે છે. બિગ બોસ ની આંખો વાળા શાનદાર એન્ટ્રી ગેટ માં પ્લાસ્ટિક ની બોટલો નો વપરાશ કરવામાં આવ્યો છે જે લેંપ અને જુમર જેવા અન્ય બનાવટી તત્વો ની સાથે બહુ જ ખૂબસૂરત લુક આપી રહ્યું છે. કિચનને ઘરના મધ્ય ભાગમાં બનાવામાં આવ્યું છે.



જેની દીવાલ પર ઇંડાના ડબ્બા ને શામિલ કરીને અદ્રિતીય આકાર અને બનાવટ ના માધ્યમ થી શાનદાર લુક આપવામાં આવ્યો છે. રસોઈ ના વાસણ જેવા કે ચમચી, ચૂલો અને કઢાઈ ને આકર્ષક કલા ના ટુકડા માં બદલાવામાં આવ્યા છે. જ્યારે ડાઈનિંગ એરિયા કૃએટિવલિ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં સ્પ્રિંગ અને ક્લિપ હેંગર નો વપરાશ કરવામાં આવ્યો છે. આ સ્પેસ ને બહુ જ કલરફૂલ ટ્વિસ્ત આપે છે. બેડરૂમ સાઈકેડિલીક ટોન અને પેટર્ન્ત પર આધારિત છે. જેમાં એક શાંત અને મજેદાર આકર્ષણ છે. આ યાદ અપાવે છે કે સુંદરતા પોતાની જ્ગ્યા કોઈ પણ જગ્યાએ બનાવી શકે છે.



અહી દીવાલ પર યુબિક પેંટિંગ બનાવામાં આવી છે અને હાલનુમાં બેડરૂમ માં ચાર મોટા બેડ નજર આવી રહ્યા છે આની વચ્ચે જ એક મોટો સોફો પણ છે. બાથરૂમનિ દીવાલ પર યુનિક ક્રિએટિવિટી કરવામાં આવી છે. આમાં મોટા કડનો કાચ લાગવામાં આવ્યો છે આટલું જ નહીં અહી એક સોફો પણ નજર આવી રહ્યો છે આની સાથે જ આ એરિયા ની પેંટિંગ આને સ્પેશિયલ બનાવાનું કામ કરે છે. બિગ બોસ OTT ના આ સિજ્ન માં એક લાઈવલી બ્લેક લવ એરિયા સહિત ઘણી લાઊંજ જોન હશે જ્યાં ઘરવાળા ક્રિએટિવ રૂપ થી દીવાલો પર અક્ષરો થી સજાવામાં આવ્યું છે



જેનાથી વ્યવસાથા નો લાભ લઈ શકાય. જેનાથી તેને શબ્દો બનવા અને પોતાના વિચાર વ્યક્ત કરવા માટે અનુમતિ મળશે. આના સિવાય , ગાર્ડન એરિયા માં માત્ર એક જિમ અને ફ્રેશ પુલ જ નહીં પરંતુ સાથે જ સ્પેશિયલ જેલ સેટઆપ પણ છે જે પૂરા અનુભાવ ને એક દિલચસ્પ એલિમેંટ સાથે જોડે છે. બિગ બોસ ઓટીટી 2 હાઉસ પાછળનો વિચાર અને સર્જનાત્મકતા પર કમેંટ કરતા કલા નિર્દેશક ઓમંગ કુમારે કહ્યું કે બિગ બોસ ઓટીટી સીઝન 2 નું વિચિત્ર ઘર આજના સમય માટે યુવા અને સુસંગત બનાવવામાં આવ્યું છે.


નોનસ્ટોપ મનોરંજન અને મલ્ટી-કૅમ એક્શન મફતમાં પ્રસ્તુત કરીને ‘બિગ બોસ OTT સિઝન 2’ 17મી જૂન 2023થી સુપરસ્ટાર સલમાન ખાન સાથે સ્ટ્રીમ થવા માટે તૈયાર છે. આ સીઝનમાં ‘ઈસ બાર જનતા હૈ અસલી બોસ’ ટેગલાઈન હેઠળ દર્શકોને રમતને પ્રભાવિત કરવાની શક્તિ આપવામાં આવશે. આ રમતને ખરેખર મનોરંજક બનાવશે.