પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ અને પુત્રી માલતી સાથે ટ્રિપ પર ગઈ ,જ્યાં ફેમીલી સાથે કઈક આવા અંદાજમાં જોવા મળી અભિનેત્રી ……જુવો તસવીરો
પોતાની ખૂબસૂરતી અને શાનદાર એક્ટિંગ થી આજે બૉલીવુડ માં જ નહીં પરંતુ હોલીવુડ માં પણ બહુ જ સારી ઓળખાણ બનાવી ચૂકેલી ઈન્ડસ્ટ્રી ની બહુ જ ખૂબસૂરત અને ગ્લેમરસ અભિનેત્રી પ્રિયંકા ચોપડા આજે કઈક એવા સેલિબ્રિટીઓ માં શામિલ છે કે જે પોતાની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ ને સારી રીતે બેલેન્સ કરતી નજર આવે છે.અને પોતાના કરિયર ની સાથે સાથે પોતાની ફેમિલી અને ફેંડ્સ ની સાથે પણ સામ્ય પસાર કરતી જોવા મળી આવે છે. તેના આજ અંદાજ થી તે આજે લાખો લોકો ના દિલમાં રાજ કરે છે.


પ્રિયંકા આજે સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ જોવા મળે છે.જે સોશિયલ મીડિયા પર કોઈ ના કોઈ પોસ્ટ કરતી રહેતી હોય છે. અને પોતાના સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પોતાની ફોટોસ અને વિડીયો થી લઈને પોતાના જીવન સાથે જોડાયેલ દરેક નાની મોટી અપડેટ તેના ફેંસ ની સાથે શેર કરતી હોય છે. જેના કારણે ફેન સ તેની દરેક પોસ્ટ ની બહુ જ આતુરતાની સાથે રાહ જોતાં હોય છે. એવામાં ફરી પ્રિયંકા ચોપડા પોતાના પતિ નિક જોનાસ અને દીકરી માલતી સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરતી નજર આવી રહી છે.



જેમાં અભિનેત્રી પ્રિયંકા એ પોતાના ઓફિશિયલ ઇન્સત્રાગરામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે પોતાની નાની ફેમિલી સાથે એક ટ્રીપ ઇંજોય કરતી નજર આવી રહી છે. આ પોસ્ટ મા જોવા મળેલ થોડી તસવીરોમાં પ્રિયંકા ની સાથે તેમની ફ્રેન્ડ તમન્ના દત્ત અને મધુ ચોપડા પણ નજર આવી રહી છે. પોસ્ટ માં જોવા મળતી પહેલી તસવીરમાં પ્રિયંકા ચોપડા પોતાના પતિ નિક જોનાસ ની સાથે બહુ જ કુલ અને ફાંકી અંદાજમાં સેલફી ક્લિક કરતી નજર આવી રહી છે અને બીજી તસવીર માં પ્રિયંકા પોતાની ફ્રેન્ડ તમન્ના ની સાથે સેલફી લેતી નજર આવી રહી છે.



ત્યાં જ પોસ્ટ માં ત્રીજી તસવીરમાં પ્રિયંકા ચોપડા ની દીકરી માલતી જોવા મળી છે જે સ્વિમિંગ પુલ માં પાણી ની અંદર નાહી રહી છે જે ખરેખર બહુ જ ક્યૂટ જોવા મળી રહી છે. ત્યાર પછીની તસવીરમાં પ્રિયંકા ચોપડા પોતાના પતિ નિક જોનાસ અને દીકરી માલતી મેરી ચોપડા ની સાથે સ્ટેશન પર અને ટ્રેન ની અંદર અંજાર આવી રહી છે. આગળની તસવીરમાં પ્રિયકા ચોપડા ની દીકરી માલતી અને તેના ફ્રેન્ડ નો દીકરો સુદીપ દત્ત ટ્રેન ની જર્ની ને એજોય કરી રહયા છે. છેલ્લી બે તસ્વીરો માં પ્રિયંકા ના ફેમિલી મેમ્બર્સ નજર આવી રહયા છે.


ખાસ વાત એ છે કે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ આ વખતે ફ્લાઇટ માં નહીં પરંતુ ટ્રેન ની જર્ની થી ટ્રીપ એન્જોય કરવા માટે નીકળ્યા છે. આ દરમિયાન માત્ર નિક અને પ્રિયંકા જ નહીં પરંતુ તેની પુત્રી માલતી મેરી ચોપરા પણ ખૂબ એન્જોય કરતી જોવા મળી છે. હવે પ્રિયંકા ચોપરા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો ચાહકોમાં ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને તેની સાથે જ તેના પર કોમેન્ટ કરતી વખતે તેઓ ઘણી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે