દુલ્હા ની આ વાત પર ગુસ્સે થયા સસરા અને એવો મેથીપાક આપ્યો કે વિડીયો જોઈ હસી હસીને બઠ્ઠા પડી જશો…જુઓ વિડીયો

Spread the love

મિત્રો આજના સોશિયલ મીડિયા વાળા સમયમાં તમે આવર નવાર એવા વાયરલ વિડિઓ જોતાજ હોવ છો જેમાં કોમેડી, ચોંકવનાર તેમજ અધભૂત અને અનોખા વિડીયો જોવા મળતા હોઈ છે. તેવીજ રીતે હાલ એક તેવોજ કોમેડી વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જે જોઈ તમે પણ પેટ પકડી હસવા ઉપર મજબુર થઇ જશો. આવો તમને આ વાઇરલ વિડીયો વિશે જણાવીએ.

વીડિયો જોઈને ખબર પડે છે કે આ વિડીયોમાં વર અને કન્યાના લગ્ન થઈ ગયા છે. જેમાં પરિવારે દુલ્હનને ડોલીમાં બેસાડવાની ઈચ્છા થતાં જ વરરાજાએ નાટક શરૂ કરી દીધું હતું. તેણે કન્યાને ઘરે લઈ જવાના બદલામાં બાઇકની માંગણી કરી. દુલ્હન પક્ષે વરરાજાને ઘણું સમજાવ્યું પણ તે માન્યા નહીં. પછી આ પછી તેની સાથે જે થયું તે દયા આવશે. વાસ્તવમાં, નજીકમાં ઉભેલી દુલ્હનના પિતા તેમની આ વાત પર ગુસ્સે થઈ ગયા.

વડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે, દુલ્હનના પિતાએ પોતાનું સેન્ડલ ઉતાર્યું અને વરરાજાને મારવાનું શરૂ કર્યું. વીડિયોમાં પિતાને એવું કહેતા સાંભળી શકાય છે કે તે ખેતર વેચીને બાઇક આપી દેશે. આટલું કહીને તેણે ફરીથી વરરાજાને મારવાનું શરૂ કર્યું. તેઓએ વરને એટલો માર માર્યો કે બિચારો બાઇકની માંગ ભૂલી ગયો. આમ જે બાદ બિચારો તેને છોડીને કન્યાને સાથે મોકલવા વિનંતી કરવા લાગ્યો.

આમ આ વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજાને ખુબજ માર પડયા બાદ તેનું મોઢું ઉતરી ગયું હતું. અને જે બાદ તે ચૂપછાપ તરતજ દુલ્હનને લઈને ચાલતો જાય છે. તો વળી હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ મચાવી રહ્યો છે અને લોકો દ્વારા પણ આ વિડીયોને પસંદ કરવામાં આવી રહ્યીયો છે તેમજ આ વિડ્યોને આગળ શેર પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *