બોલો લ્યો ઘોર કલયુગ! હજુ લગ્નની વિધિ શરૂ થાય એ પહેલા જ દુલ્હન એ બધાની વચ્ચે કરી નાખ્યો એવો કાંડ કે …..જુવો વીડિયો

Spread the love

કોઈપણ છોકરા કે છોકરી માટે તેના લગ્નનો દિવસ તેના જીવનનો સૌથી ખાસ દિવસ હોય છે, પરંતુ એ પણ સાચું છે કે લગ્નની ઘણી વિધિઓ કરતી વખતે વર-કન્યાની હાલત પણ ખરાબ થઈ જાય છે અને લગ્નની વિધિઓ દરમિયાન તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.  વચ્ચે વચ્ચે ઊંઘ પણ આવી જતી હોય છે. ત્યારે હાલમાં લગ્નને લાગતા ઘણા વિડીયો સામે આવતા હોય છે જેમાં ઘણા વિડીયો મળી કે એક સ્પેશિયલ યાદગીરી બની જતી હોય છે અને લોકો જીવન ભર ભૂલી શકતા ન્થી.

હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે દરેક લગ્ન માં કપલ રોમેન્ટિક અથવા સરપ્રાઈઝ ડાન્સ કે પછી સિંગિંગ પરફોર્મર્સ કરીને પ્રેમ વ્યકત કરતા હોય છે આ સાથે જ આ ખાસ મોમેન્ટ માટે વરરાજો અને દુલ્હન પણ એકબીજાને બહું જ સુંદર ડ્રેસ માં જોવાનું પસંદ કરતા હોય છે. અને જેવા આ બંને કપલ એકબીજાને લગ્ન ના ડ્રેસ માં સાજી ધજીને જોવે છે કે બંને એક અલગ દુનિયામાં જ જય પહોંચે અને તેમના મનમાં વધારે ખુશી ઉમટી પડે છે.

માત્ર વરરાજો અને દુલ્હન જ નહિ પરંતુ તે લગ્નમાં આવેલ મહેમાનો અને પરિવારના લોકો પણ આ મોમેન્ટ ને જીવી લેતા હોય છેઅને દરેક લોકોની નજર આ કપલ પર જ અટકેલી જોવા મળે છે. આ બંને કપલ પોતાના જીવનની નવી શરૂઆત કરવા જવાના હોય છે અને આથી જ મહેમાનો તેમની ખુશીઓમાં હાજરી આપવા અને આશીર્વાદ આપવા માટે આવી પહોંચતા હોય છે, આમ તો સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો જોવા મળી જતાં હોય છે

જેમાં ઘણા દુલ્હન ના વિડીયો એવા ફની જોવા મળી જાય છે કે તે આપણને હસવા મજબૂર કરી ડેટા હોય છે.ત્યારે દુલ્હનનો આવો જ એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લગ્નની વિધિ પહેલા દુલ્હન પર ઊંઘ એટલી હદે હાવી થઈ જાય છે કે તે ઊંઘવા લાગે છે. લગ્નની વિધિ પહેલા સૂતી આ દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોક્કસ હસી પડશો.

વાઇરલ થઈ રહેલ આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક તરફ વરરાજા મંડપમાં કેટલીક ધાર્મિક વિધિઓ કરી રહ્યો છે, જ્યારે દુલ્હન સોફા પર નિદ્રા લેતી જોવા મળે છે. લગ્નમાં હાજર રહેલા એક સંબંધીએ દુલ્હનનો વીડિયો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો, જે ઝડપથી લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. હાલમાં તો દુલ્હન ને આમ બિન્દાસ્ત ઊંઘતા જોઈ દરેક લોકો પોતાની હસી રોકી સકતા નથી. આ વિડીયો ઇન્સ્ટ્રગ્રામ પર શેર કરવામાં આવ્યો છે જે લોકોને પસંદ પણ આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *