અરે આતો જબરી ફેન નીકળી હો! આ મહિલાએ લોકોની વચ્ચે જ શાહરૂખ ખાનની સાથે કરી એવી હરકત કે વીડિયો જોઇને આંખો ફાટી રહી જશે….જુવો વીડિયો

Spread the love

બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાન ના સ્ટારદમ ની કોઈ સીમા નથી. કેમકે તેઓ બી ટાઉન ના બાદશાહ છે. દર વર્ષે તેમના જન્મદિવસ અને ઈદ ના અવસર પર તેમની એક જલ્ક જોવા માટે લાખો ની સંખ્યામાં તેમના ફેંસ અભિનેતા ના બંગલા ‘ મન્નત ‘ ની બહાર ભેગા થાય છે. સાથે જ તેઓ કોઈ કામ અથવા ઇવેંટ માટે બહાર નીકળે છે તો લોકો તેમની સાથે સેલફી લેવા માટે અને તેમણે સ્માઇલ કરતાં જોવા માટે પાગલ થતાં હોય છે.

જોકે ક્યારેક ક્યારેક તેમણે થોડી અજીબ પરિસ્થિતિઓ નો પણ સામનો કરવો પડતો હોય છે. હાલમાં જ એક ‘ રેડિટ ‘ યુજર એ દુબઈ માં આયોજિત કોઈ ઇવેંટ થી શાહરુખ ખાન નો એક ના જોયેલ વિડીયો શેર કર્યો છે. આ વિડિયોમાં અભિનેતા ને કોઈ કાર્યક્રમ ના સ્થળથી નીકળતા જોઈ સકાય છે. જ્યારે તેમના ફેન્સ એ તેમણે ઘેરી લીધા છે. બ્લેક કલર ના પેન્ટશુટ માં હમેસા ની જેમ અભિનેતા હેન્ડસમ લાગી રહ્યા છે. અને તેમની સ્માઇલ દરેક લોકોના દિલ જીતી રહી છે.

તેમણે પોતાના મેન ફેંસ ને બહુ જ પ્રેમ થી ગળે લગાવ્યા જે વાસ્તવિક જીવન માં શાહરુખ ખાન ને જોઈને ઘણા લોકો ભાવુક થઈ ગ્યાં હતા,આ વાસ્તવમાં કિંગ ખાન ના દીલને સ્પર્શી જતું જેસચર હતું. જેનાથી ફેંસ ખુશ થઈ ગ્યાં હતા. જોકે જે વસ્તુએ દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે તે હતું એવું કે જ્યારે અભિનેતા પોતાના ફેંસ ની સાથે સેલફી લેવામાં વ્યસ્ત હતા ત્યારે એક મહિલા ફેંસ તેમની પાસે આવી અને તેમણે જબરદસ્તી થી કિસ કરી લીધું હતું.

આમ છતાં અભીઓનેતા એ પોતાને શાંત રાખ્યા. અને ફેંસ ના આ પાગલપન ભરેલ મુલાકાત પર કોઈ પ્રતિકિયા આપી નહીં. આટલું જ નહીં શાહરુખ ખાન ને કિસ કર્યા બાદ આ મહિલા કેમેરા ની નજીક આવી ગઈ અને હસતાં નજર આવી રહી હતી.હવે આ વિડીયો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે જે જોઈને લોકો હેરાન થઈ રહ્યા છે. કે શાહરુખ ખાન ને સવારજનિક રૂપથી  કઈ રીતે હેરાન કરવામાં આવ્યા.

આ વિડીયો જોયા બાદ લોકો ભિન્ન ભિન્ન પ્રકાર  ના રીએક્શન આપી રહ્યા છે અને કમેંટ કરી રહ્યા છે. જ્યાં એક યુજરે લખ્યું કે જેલ માં નાખો છોકરી ને. ત્યાં જ બીજા એ લખ્યું કે કિસ કર્યા પછી ઓળા ગોસીપ કરતાં આંટી ની સ્માઇલ, સો ક્રેજી.હાલમાં તો  કિંગ ખાન સાથે નો આ  મહિલાના આવા વ્યવહાર નો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *