અભિનેત્રી આલિયા ભટ્ટ મોડી રાત્રે એરપોર્ટ પર એવા ડ્રેસ માં જોવામાં આવી કે તે જોઈ લોકોએ કહ્યું કે ગર્મી માં….. જાણો વિગતે

Spread the love

બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં જ નિતેશ તિવારી ની ફિલ્મ ‘ રામાયણ ‘ ને ચર્ચામાં આવી ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર આલિયા ભટ્ટ આ ફિલ્મમાં માતા સીતા નો રોલ ભજવતી નજર આવશે. આ વચ્ચે જ આલિયા ભટ્ટ ની એક નવી તસવીર સામે આવી રહી છે. આ તસવીરમાં આલિયા ભટ્ટ પોતાના નવા લૂકમાં નજર આવી રહી છે. આલિયા ભટ્ટ ના આ નવા લૂકને જોઈને તેમના ફેંસ ખુશ થઈ રહ્યા છે.

તો ત્યાં જ ટ્રોલર્સ ને આલિયા ભટ્ટ નો આ લુક પસંદ આવ્યો નથી. જેના કારણે આલિયા ભટ્ટ ને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે.જ્યારે આલિયા ભટ્ટ અડધી રાત્રે એરપોર્ટ પર સ્પોર્ટ થઈ હતી. તે દરમિયાન અભિનેત્રી એ જીન્સ અને ટોપ પહેર્યું હતું. આ સાથે જ ખુલ્લા વાળો માં આલિયા ભટ્ટ બહુ જ સુંદર લાગી રહી હતી. આલિયા ભટ્ટ ની આ અનોખી હેરસ્ટાઇલ તેમના ફેંસ ને બહુ જ પસંદ પણ આવી હતી.

આલિયા ભટ્ટ એક તસવીરમાં અભિનેત્રી પ્યારી ક્યૂટ સ્માઇલ કરતાં નજર આવી રહી હતી જે તેમના ફેંસ ને પોતાના તરફ આકર્ષિત કરી રહી હતી. આલિયા ભટ્ટ આ તસ્વીરો માં એરપોર્ટ પર એવી સાદગી વાળા લૂકમાં નજર આવી હતી કે જે જોઈ દરેક લોકો તેની સાદગી ના દિવાના બની ગ્યાં હતા. જ્યારે આલિયા ભટ્ટ એરપોર્ટ પર પહોચી તો ત્યાં પહેલાથી જ ઘણા ફોટોગ્રાફર હાજર હતા

જે આલિયા ભટ્ટ  ના  પોતાની કારમાં આવતા  અને કાર માઠી નીચે ઉતરતાની સાથે જ  તેમના ચહેરા પર કેમેરા ની લાઈટ  મૂકી દીધી હતી જેના કારણે અભિનેત્રી અલિયા ભટ્ટ ને પરેશાની થઈ હતી. જો લૂકની વાત કરવામાં આવે તો આલિયા ભટ્ટ એ સદા જીન્સ અને રંગબેરંગી ટોપ ની સાથે એક પર્સ પણ કેરી કર્યું હતું જે પર્સ દેખાવમાં નાનું હતું પરંતુ આલિયા ના આ ના પર્સ એ દરેક લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું.

એક તસવીરમાં આલિયા ભટ્ટ પોતાની ક્યૂટ સ્મઇલની સાથે પોજ આપી રહી હતી, જે ફેંસ ના દીલને સ્પર્શી રહી હતી. આ ડ્રેસ ના કારણે આલિયા ભટ્ટ ને ટ્રૉલ નો શિકાર થઈ રહી છે. આલિયા ભટ્ટ ની આ તસવીર પર કમેંટ કરતા લોકોએ પૂછ્યું કે ગરમી માં સ્વેટર કેમ પહેરી રાખ્યું છે. ખેર, હાલમાં તો આલિયા નો આ લુક તેમના ફેંસ ને બહુ જ પસંદ આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *