સની દેઓલ ની પત્ની પુજા વર્ષો પછી તેમની સાથે આવી નજર, આજે પણ એવી ખૂબસુરત દેખાઇ છે કે માધુરી દીક્ષિત પણ ફીકી લાગે…જુવો તસવીરો

Spread the love

પોતાના પિતા ધર્મેન્દ્ર થી વિરાસત માં હિન્દી સિનેમા ના હી મેન નો ખિતાબ ધરાવતા સની દેઓલ બસ થોડા સમય પછી સસરા બનવાના છે. દીકરા કરણ દેઓલ ઘોડી ચડવા માટે તૈયાર છે. ઘરમાં લગ્ન પહેલાના રીત રસમો શરુ થઇ ગઈ છે અને ઘર મહેમાનો થી ભરાયેલ છે જેમાં રોકાયા સેરેમની માં ઘણા મહેમાનો નજર આવ્યા હતા. આ ખાસ પળ ના ઘણા વિડીયો અને ફોટો પણ સામે આવ્યા હતા. જ્યા થનારા વરરાજો અને દુલ્હન ની તસવીરો સિવાય એક એવી તસ્વીર પણ જોવા મળી હતી કે જ્યા દરેક લોકોની નજર ઠહેરી ગઈ હતી.

sunny pooja 7

images 3 4

આ તસ્વીરમાં કરણ દેઓલ ની માતા અને સની દેઓલ ની પત્ની ની હતી. દીકરા ના લગ્ન ના જશ્ન માં જોવા મળેલ સની દેઓલ ની પત્ની પૂજા ઘણા સમય પછી તેમની સાથે સપોર્ટ થઇ હતી. જેને જોઈને ફેન્સ ખુશ થયા હતા. દીકરા ની રોકા સરેમની માં પૂજા બહુ જ ખુશ લાગી રહી હતી. કરણ દેઓલ પોતાની માતાથી બહુ જ નજીક છે અને તેમને બહુ જ પ્રેમ કરે છે. 18 જૂન ના રોજ ધર્મેન્દ્ર ના પૌત્ર કરણ દેઓલ ના લગ્ન છે. જ્યા દ્રિષા આચાર્ય દેઓલ પરિવારની વહુ ઓફિશિયલી રીતે બની જશે.

7006650 sunny deol pooja deol 4

images 29

હાલમાં જ ઘરમાં રોકાયા સેરેમની નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પાર વાઇરલ થઇ હતી. આ તસવીરો માં સની દેઓલ ની પત્ની પૂજા ની તસવીરો પણ વાઇરલ હૈ રહી છે. વર્ષો પછી સની અને પૂજા ને સાથે જોઈને ફેન્સ બહુ જ ખુશ થયા છે. પાર્ટી ની ઇનસાઇડ તસવીરો માં પૂજા બહુ જ ખુશ નજર આવી રહી છે સામે આવેલ એક તસ્વીરમાં સની દેઓલ અને પૂજા પરિવારના બાકી લોકોની સાથે બેઠેલા નજર આવી રહયા છે.

images 2 3

karand

વર્ષો પછી આ કપલ એક સાથે ફ્રેમ માં કેદ થયું છે. રોકાયા સેરેમની માં પૂજા બહુ જ સિમ્પલ લુકમાં નજર આવી હતી. ખુલ્લા વાળમાં અને બહુ જ ઓછા મેકઅપ માં જોવા મળી હતી, આ સાથે જ ઘરમાં વહુ આવાની છે તેની ખુશી પણ તેના ચહેરા પાર સ્પષ્ટ જોવા મળી રહી હતી. સની દેઓલ અને પૂજા ના લગ્ન કઈ તારીખે થયા હતા તે બહુ કોઈ રહસ્ય થી ઓછું નથી.

operanews1686979680641

પરંતુ બતાવામાં આવી રહ્યું છે કે તેઓએ વર્ષ 1984 માં લગ્ન કાર્ય હતા. આ લગ્ન લંડન માં થયા હતા. જે અભુ જ સિક્રેટ હતા. લોકોને આ વિષે ત્યારે જાણ થઇ કે જ્યારે મેગેઝીન માં તેમના લગ્ન ની તસવીરો લીક થઇ ગઈ હતી. પૂજા વ્યવસાયે એક રાઇટર છે અને તે દેઓલ પરિવારની બાકીની વહુઓ ની જેમ લાઇમ લાઈટ થી દૂર રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *