ઓ તારી! ભારે થઈ આતો,સેલ્ફી લેવામાં વ્યકત રહ્યો ફેન અને ઊર્ફી જાવેદ સાથે થયું એવું કે….જુવો વીડિયો

Spread the love

ઉર્ફિ  જાવેદ સોશિયલ મીડિયા પર બહુ જ પોપ્યુલર છે અને આજ કારણ છે કે તે જ્યારે પણ બહાર નીકળે છે ત્યારે પેપરાજી અને સેલફી લેવા વાળા લોકોની ભીડ જામી જાતિ હોય છે. ત્યારે હાલમાં એક આવો જ લેટેસ્ટ વિડીયો સામે આવી રહ્યો છે કે જેમાં એવો સીન જોવા મળી ગયો હતો કે જે જોયા બાદ લોકોની આંખો ચાર થઈ ગઈ હતી. જિહા આ વિડિયોમાં અચાનક જ કઈક એવું થયું કે ઉરફી જાવેદ પોતાને સંભાળી શકી નહીં અને નીચે પડી ગઈ હતી.

વાસ્તવમાં એક ફેન ઉર્ફિ જાવેદ સાથે સેલફી લઈ રહ્યો હતો. અને ઉર્ફિ  પણ ચૂપચાપ પોજ આપવામાં વ્યસ્ત હતી પરંતુ પોજ આપતા આપતા જ અચાનક  ઉર્ફિ  નું બેલેનસ બગડી ગયુ હતું.જેમાં થયું  એવું હતું કે ઉર્ફિ  જાવેદ નો પગ તેના ઓવરસાઈજ ટ્રાઉજર  માં ફસાઈ ગયો હતો અને આના કારણે તે નીચે પડી ગઈ હતી. આસપાસ ના લોકોએ તેને સંભાળી લીધી પરંતુ હેરાન કરનારી વાત તો એ છે કે જે વ્યક્તિ સેલફી લઈ રહ્યો હતો

તેનું ધ્યાન તો માત્ર ફોનમાં જ જોવા મળ્યું હતું .. તેને એકવાર પણ જોયું નહીં કે ઉર્ફિ જાવેદ નીચે પડી ગઈ છે. જોકે ઉર્ફિ  જાવેદ એ પોતાને સંભાળતા જ તે વ્યક્તિ સાથે સેલફી લીધી હતી અને ત્યાર બાદ ત્યાથી પાછળ ચાલી ગઈ હતી. આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે ઉર્ફિ  એ ઓવર સાઈજ ટ્રાઉજર  પહેર્યું હતું અને આની સાથે જ હાઈહિલ્સ પહેરી હતી. અચાનક તેનું બેલેન્સ બગડી ગયું હતું. અને તે પછી ઊભી જ થઈ શકી નહીં.

જોકે બાજુમાં ઉભેલા એક વ્યક્તિ એ ઉરફી નો હાથ પકડ્યો હતો અને તેને ઊભા કરવામાં સહાયતા કરી હતી. હાલમાં તો ઉર્ફિ  નો આ વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ તાહિ રહ્યો છે. અને લોકો ઉર્ફિ  જાવેદ સાથે સેલફી લઈ રહેલ તે વ્યક્તિ ને બહુ જ ટ્રોલ કરી રહ્યા છે. એક યુજરે લખ્યું કે જોઈને હેરાની થાય છે કે લોકો ઉર્ફિ  નો મજાક બનાવે છે પરંતુ આ કાળા રંગના તિશર્ટ વાળા વ્યક્તિ ને કઈ પણ કહેતા નથી.બસ ફોટો પાડવામાં પડ્યા છે.

તેને સપોર્ટ મેળવવાની કોશિશ કરી પરંતુ તે પોતાનો કેમેરો પકડીને ઊભો હતો. ઉર્ફિ  ઊભી થઈ અને સ્માઇલ કરી અને જલ્દી ફોટો લઈ લો .ઉર્ફિ  જાવેદ ના કપડાં જરૂર નાના હોય છે પરંતુ થોડી વસ્તુ થી તે બહુ જ ઊંચી છે. એક યુજરે લખ્યું કે તે પડી ગઈ પરંતુ તેના કોન્ફિડન્સ પર થોડી પણ અસર ના થઈ. હાલમાં તો ઉર્ફિ  નો આ વિડીયો ઇન્ટરનેટ પર છવાયેલો નજર આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *