શહનાજ ગિલ એ ઈટલી ના વેકેશન માંથી એવી ખાસ તસવીરો શેર કરી કે તસવીરો જોઈને પાણી પાણી થઈ જશો….જુવો

Spread the love

પંજાબની કેટરીના કૈફ તરીકે જણાતી અભિનેત્રી શહનાજ ગિલ હાલમાં ઇટલી માં વેકેશનની ફૂલ મજા લઈ રહી છે. હાલમાં જ શહનાજ ગિલ એ પોતાની થોડી તસ્વીરો પોતાના ફેંસ ની સાથે શેર કરી છે. જે તસવીરોમાં શહનાજ ગિલ એટલી બધી સુંદર લાગી રહી છે.

Shehnaaz Gill 3

1fe696266749bbd6a1cb13083a28065692601

સોશિયલ મીડિયા હેન્ડલ પર અભિનેત્રી શહનાજ ગિલ એ પોતાની આ તસ્વીરો શેર કરી છે. જે તસવીરોમાં શહનાજ ગિલ સમુદ્ર કિનારે બેઠી ને લહેરો ને જોતી નજર આવી રહી છે. જો તેના લૂકની વાત કરવામાં આવે તો શહનાજ ગિલ રેડ ફૂલ સ્લીવ ટોપ અને ડેનીમ શોર્ટસ માં બહુ જ કેજ્યુયલ લૂકમાં મસ્તી કરતી નજર આવી રહી છે.

operanews1687167325641

operanews1687167321346

operanews1687167317345

ત્યાં જ આ તસવીરોમાં શહનાજ ગિલ આકાશ ની બાજુ જોતી હોય એ રીતનો પોઝ આપી રહી છે. આ તસવીરોને શેર કરતાં શહનાજ ગિલ એ તેના કેપશનમાં લખ્યું કે પ્રકૃતિ ની શોધ કરીને તમે પોતાની જાતને શોધો છો. સોશિયલ મીડિયા પર શહનાજ ગિલ ના લાખો ફેંસ છે. જે તેમની તસ્વીરો પર દિલ ખોલીને લાઈક અને કમેંટ્સ કરતાં નજર આવતા હોય છે.

operanews1687167313196

operanews1687167308598

operanews1687167299520

તમને જણાવી દઈએ કે હાલમાં જ શહનાજ ગિલ ‘ કિસી કી ભાઈ કિસી કી જાન ‘ફિલ્મ માં નજર આવી હતી. આના સિવાય તે ઘણી પંજાબી ફિલ્મો, ટીવી રિયાલીટી શો અને મ્યુજિક વિડિયોમાં નજર આવી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *