ફાધર્સ ડે પર આનંદ આહુજા એ 10 મહિના ના દીકરા વાયુ સાથેની એવી સુંદર તસવીર શેર કરી કે તેમાં બાપ દીકરાની કેમિસ્ત્રી જોઈને દિલ બાગબાન થઈ જશે…. જુવો તસ્વીરો

Spread the love

બૉલીવુડ કપલ સોનમ કપૂર અને આનંદ આહુજા ની દુનિયા 20 ઓગસ્ટ 2022 ના રોજ તેમના નાના રાજકુમાર ના આવાતની સાથે જ બદલાઈ ગઈ હતી. આ સ્ટારકીડ્સ આહુજા અને કપૂર પરિવારના આંખો નો તારો છે. ત્યારે સોનમ કપૂર પણ પોતાના આ નાના રાજકુમાર સાથે જેટલો પણ સમય પસાર કરવા મળે તે એન્જોય કરતી નજર આવી રહી છે. ત્યાં જ આનંદ પણ એક સારા પિતા છે જે હમેસા પોતાના દીકરા વાયુ ના માટે ઉપસ્થિત નજર આવતા હોય છે.

હાલમાં જ આનંદ એ પોતાના દીકરા વાયુ ની એક બહુ જ મહત્વપૂર્ણ સિખ શેર કરી છે. 18 જૂન 2023 ના રોજ ‘ ફાધર્સ ડે ‘ ના અવસર પર આનંદ એ પોતાના ઇન્સત્રાગરામ હૅન્ડલ પર દીકરા ની સાથેની ક્યૂટ તસવીર શેર કરી હતી. આ ફોટોમાં આનંદ પોતાના દીકરા ને કમર થી પકડી ને ચલાવતા સિખવી રહ્યા છે. આ સમય સ્પેશિયલ હતો જે કેમેરા માં કેદ થયો હતો. જેમાં એકપિતા ના અસિમ પ્રેમ ને દર્શાવે છે.

દસ મહિના નો વાયુ સફેદ શોર્ટ્સ અને નીલા રંગ ના ચેક્સ વાળા શર્ટ માં બહુ જ ક્યૂટ લાગી રહ્યા હતા. આનંદ એ આ ફોટો શેર કરતાં કેપશન માં લખ્યું હતું કે તમારે કોઈ દિવસ હાર ના માનવી જોઈએ અને ક્યારેય સમજાવવાનો પરાયતન ના કરવો જોઈએ #VayusParent. 9 જૂન 2023 ના રોજ સોનમ કપૂર ના 38 માં જન્મદિવસ પર તેમની કાકી મહિપ કપૂર એ સોનમ કપૂર એ દીકરા વાયુ ને જન્મ આપ્યા બાદ ની હોસ્પિટલ ની એક ના જોયેલી તસવીર શેર કરી હતી. આ તસવીરમાં સોનમ કપૂર ફલોરલ કાફતાન પહેરીને હોસ્પિટલ ના બેડ પર સૂતી નજર આવી હતી.

તેને પોતાના દીકરાને બહુ જ પ્રેમથી પકડ્યો હતો. સોનમ કપૂર ની માતા સુનિયા કપૂર એ પણ પોતાની દીકરી અને પોતાના પ્યારા રાજકુમાર ની પ્યારી જલક શેર કરી હતી. આ તસવીરમાં સોનમ કપૂર પોતાના બાળકને ખોળામાં લઈને બેઠી હતી અને તે સુપર એડોર્બલ લાગી રહી હતી. એક તસવીર સોનમ કપૂરના જન્મદિવસ ની જ હતી જેમાં તે પોતાના નાઇટસૂત માં નજર આવી હતી અને સોફા પર તે નાના રાજકુમાર વાયુ ની સાથે જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *