રામચરણ અને ઉપાસના કામીનેનીના આવનાર બાળકને મળી સુંદર ભેટ, આ ભેટ ની ખાસિયત એવી કે….જુઓ શું છે

Spread the love

સાઉથ અભિનેતા રામ ચરણ અને તેમની પત્ની ઉપાસના કામીનેની જલ્દી જ પોતાના પહેલા બાળક નું આ દુનિયામાં સ્વાગત કરવા માટે તૈયાર છે. હવે હાલમાં જ તેમના આવનાર બેબી માટે ‘ પ્રજ્વલા ફાઉન્ડેશન ‘ ની મહિલાઓ તરફથી તેમણે એક બહુ જ ખૂબસૂરત ગિફ્ટ મળી છે. જેની જલક ઉપાસના એ પોતાના ઇન્સત્રાગરામ એકાઉન્ટ પરી શેર કરી છે. 17 જૂન 2023 ના રોજ ઉપાસના કામીનેની એ પોતાના ઇન્સત્રાગરામ એકાઉન્ટ થી એક વિડીયો શેર કર્યો છે જેમાં તેને પોતાના અનોખા ગિફ ની જ્લક દેખાડી છે.

article 2023616711280641286000

જે તેમને #PrajwalaFoundation તરફથી મળી છે. વાસ્તવમાં ફાઉન્ડેશન માં કામ કરતી મહિલાઓએ ઉપાસના ના બાળક માટે હાથથી બનાવેલ ઘોડિયું ગિફ્ટ કર્યું છે, જેની જલકો શેર કરતાં ઉપાસના એ તેમને થેંક્સ કહ્યું છે. ઉપાસના એ વિડીયો ની સાથે એક નોટ પણ શેર કરી છે. જેમાં લખ્યું છે કે અમે # PrajwalaFoundation નીઅમેજિંગ યુવા મહિલાઓ દ્વારા મળેલ આ પ્યારા ગિફ્ટ ના માટે સન્માન અને આભારી અનુભવ કરી રહી છું. આ હાથથી બનાવેલ ઘોડિયું બહુ જ મહત્વ ધરાવે છે. આ શક્તિ અને આશા નું પ્રતિનિધિત્વ કરે છે,

Logopit 1686990025809

જેને હું ઈચ્છું છું કે મારુ બાળક જન્મ થી જ આ વસ્તુઓ ને પોતાની સામે મેળવે. આની પહેલા ઉપાસનાએ તેના મેટરનિટી વોર્ડની એક ઝલક શેર કરી હતી, જેમાં અમે તેના રૂમમાં બેડ તેમજ ટેબલ-ખુરશીઓ જોઈ શકીએ છીએ. તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાંથી વિડિયો શેર કરતાં તેણે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં આવેલી ‘અપોલો હોસ્પિટલ’ને પણ ટેગ કર્યું. વીડિયોની સાથે તેણે લખ્યું છે કે કંઈક ખાસ જલ્દી આવી રહ્યું છે.

images 4 4

તમને જણાવી દઈએ કે ઉપાસના અને રામ ચરણના લગ્ન 14 જૂન 2012ના રોજ થયા હતા. લગ્નના લગભગ 10 વર્ષ પછી ડિસેમ્બર 2022 માં રામના પિતા અને અભિનેતા ચિરંજીવીએ ઉપાસનાની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. થોડા સમય પહેલા ઉપાસનાએ તેની લેટ પ્રેગ્નન્સી વિશે વાત કરી હતી.તેણીએ ‘હ્યુમન્સ ઓફ બોમ્બે’ સાથેના તેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું ખૂબ જ ઉત્સાહિત છું અને ખૂબ જ ગર્વ અનુભવું છું

article 2023513313303448634000

કે મેં માતા બનવાનું નક્કી કર્યું જ્યારે આપણે ઈચ્છીએ છીએ અને સમાજ ઈચ્છે ત્યારે નહીં. તેથી અમારા લગ્નના દસ વર્ષ પછી અમે હવે માતા-પિતા બનવાનું નક્કી કર્યું છે અને મને લાગે છે કે આ શ્રેષ્ઠ સમય છે કારણ કે અમે બંને વિકાસશીલ છીએ, અમે બંને આર્થિક રીતે સુરક્ષિત છીએ અને અમે અમારા બાળકોની જાતે જ સંભાળ રાખી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *