કરણ દેઓલ ની સંગીત સેરેમની માં દાદા ધર્મેન્દ્ર, પિતા સની અને કાકા બોબી દેઓલ એ એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે થનારી વહુ ના તો હોશ જ ઊડી ગ્યાં… જુવો વિડિયો

Spread the love

બૉલીવુડ ના સુપરસ્ટાર અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ના પોત્ર અને સની દેઓલ ના દીકરા કરણ દેઓલ 18 જૂન 2023 ના રોજ પોતાની મંગેતર દ્રિશા આચાર્ય સાથે લગ્ન ના બંધનમાં બંધવાના છે. આની પહેલા 16 જૂન ના રોજ આ બંને લવલી કપલ ની સંગીત સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂરા દેઓલ પરિવારે જબરદસ્ત ડાન્સ થી આખો માહોલ બદલી નાખ્યો હતો. જેની જલકો હવે સોશિયલ મીડિયા પર છવાયેલી નજર આવી રહી છે.

હાલમાં એક ધર્મેન્દ્ર નો આ સંગીત સેરેમની નો ડાન્સ વિડીયો સામે આવી રહ્યો છે જેમાં અભિનેતા ધર્મેન્દ્ર પોતાના પોત્ર કરણ ની સાથે પોતાના જ ગીત ‘ યમલા પગલાં દિવાના ‘ પર જોરદાર થીરક્તા નજર આવી રહ્યા છે. 87 વર્ષની ઉમરમાં પણ તેમની અંદર એક અનોખી એનર્જી ઓવ મળી હતી તેમના આ ડાન્સ  પર્ફોર્મન્સ એ દરેક લોકોના દિલ જોતી લીધા હતા. આના સિવાય અભિનેતા કરણ અને દ્રિશા ના સંગીત સમારોહ માં ધર્મેન્દ્ર એ બહુ જ ધમાકેદાર એન્ટ્રી લીધી હતી અને પેપરાજી ને ખુશી ખુશી પોઝ પણ આવ્યા હતા.

 

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

આ ફંક્શન માટે ધર્મેન્દ્ર એ બેજ કલર ના પેન્ટશુટ પસંદ કર્યા હતા અને 87 વર્ષની ઉમરમાં પણ ધર્મેન્દ્ર હેન્ડસમ લાગી રહ્યા હતા.આ સંગીત સેરેમની  માં કરણ દેઓલ ના કાકા બોબી દેઓલ અને કાકી તાન્યા દેઓલ એ પણ ડાન્સ કર્યો હતો. સામે આવી રહેલ વિડિયોમાં તનયા અને બોબી બંને ‘ હમકો સીર્ફ તુમસે પ્યાર હે ‘ ગીત પર રોમેન્ટીક ડાન્સ કરી રહ્યા છે. આ દરમિયાન યલ્લો કલર ના લહેંગા માં તાન્યા અને ટ્રેડિશનલ કુર્તા પાયજામા માં બોબી બહુ જ હેન્ડસમ લાગી રહ્યા હતા. કરણ ની સંગીત સેરેમની માં તેમના પરિવાર ના દરેકલોકોએ બહુ જ એન્જોય કરતાં જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

દરેક લોકોએ વરરાજા અને દુલ્હન ના આ ખાસ દિવસ ન યાદગાર બનાવા માટે પોતાની ડાન્સ પર્ફોર્મન્સ થી ચાર ચાંદ  લગાવી દીધા હતા. સની દેઓલ એ આ સમારોહ માં પોતાનું ચાર્ટબસ્તર સોંગ ‘ મે નિકલા ગડ્ડી લેકે’ પર શાનદાર ડાન્સ કર્યો હતો. જે વિડીયો જોયા બાદ લોકોને ગદર ના સમય ના દિવસો યાદ આવી ગ્યાં હતા. આટલું જ નહીં કરણ ના સંગીત માં અભિનેતા રણવીર સિંહ પણ પોતાના પરિવારની સાથે સમિલ થયા હતા. પાર્ટી થી તેમનો એક વિડીયો વાઇરલ થઈ  રહ્યો છે. જેમાં તેઓ બ્લેક કલર ના આઉટફિટ માં નજર આવી રહ્યા છે અને વરરાજા કરણ ને પોતાની ગોદ માં લઈને જૂમી રહ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *