૧૧માં ધોરણમાં હતી જયારે નેહા કક્કરએ ઇન્ડીયન આઈડલનું ઓડીશન આપ્યું, હવે તે શોની બની ચુકી છે જજ

Spread the love

પર આ મુકામ હાંસલ કર્યું છે જે બોવ સેહલી વાત નથી. નેહાએ આગળ વધવા માટે ઘણી બધી મેહનત અને ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. હાલના સમયમાં નેહા કક્કર એટલી મશહુર ગાયિકા બની ચુકી છે કે તેના કોઈ પણ ગીતોને વાયરલ થતા સમય લાગતો નથી એટલું જ નહી પણ તેના આ ગીતના વિડીયો પર કરોડો લોકો જોતા હોય છે.

આ વિડીયોની ખાસ વાતએ છે કે ઇન્ડીયન આઈડલ શોનો આ વિડીયોએ ત્યારનો છે જયારે નેહાએ કોનટેસ્ટન્ટ બનીને પોહચી હતી હવે તે આ શોની જજ બની ચુકી છે. નેહાએ પોતાના આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખુબ લાંબો સફર કર્યો છે જેના વિશે તે ઘણા ઈન્ટરવ્યુંમાં પણ જણાવી દીધું છે. આ વિડીયોમાં એ૧૧માં ધોરણમાં હતી જયારે નેહા કક્કરએ ઇન્ડીયન આઈડલનું ઓડીશન આપ્યું, હવે તે આજ શોની બની ચુકી છે જજ

આ વિડીયોમાં એવો સીન પણ છે જેમાં નેહા કક્કરએ અનુ મલિક, સોનું નિગમ અને ફરહાન ખાન જેવા મશહુર સિંગરો સામે પરફોર્મન્સ આપતી નજરે પડે છે, આ વિડીયોમાં એ પણ બતાવામાં આવે છે કે જયારે જજએ નેહા સાથે મસ્તી કરે છે તો નેહાએ રડવા લાગે છે. આ વિડીયોમાં એક વસ્તુ છે જે ચર્ચાનું ખુબ મોટું કારણ બની ચુક્યું છે તે છે.

નેહાનો દેખાવ. હાલતો નેહાએ ખુબ સુંદર અને સ્ટાઇલીશ થઈ ચુકી છે પરંતુ જો તેણે શુરુઆતના દિવસોની વાત કરવામાં આવે તો પેહલા નેહાએ ખુબ સાદાઈ ભર્યું જીવન જીવી રહી હતી. આવી હીતી નેહાની કોનટેસ્ટન્ટ થી જજ સુધીનું લક્ષ્ય પ્રાપ્ત કરવાની કહાની, જે વિડીયોમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *