આ નાના એવા ટેણીયા મેડમને જોઇને એવું કર્યું કે જેને જોઇને લોકોનું હાસ્ય છુટી ગયું…જુઓ આ વાયરલ વિડીયો

Spread the love

મિત્રો હાલ સોશિયલ મીડિયા એક મનોરંજનું એવું માધ્યમ બની ગયું ચ જ્યાં રોજબરોજના ઘણા બધા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે લોકોને ખુબ પસંદ આવતા હોય છે. આવા વિડીયોમાં ઘણા એવા વિડીયો હોય છે જે લોકોને હસવા પર મજબુર કરે છે જ્યારે અમુક વિડીયોએ ભાવુક કરી દેતા હોય છે. હાલના સમયમાં સોશિયલ મીડિયાએ નાનામાં નાનો બાળક પણ તેનો ઉપયોગ કરતો હોય છે.

એવમાં આજે આ લેખના માધ્યમથી એક વિડીયો શેર કરવા જઈ રહ્યા છીએ જેને જોનાર કોઈ પણ વ્યક્તિ પોતાનું હાસ્ય છોડી મુકશે. આ વિડીયો હાલના સમયમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો દ્વારા આ વિડીયોને ખુબ પ્રેમ આપવામાં આવી રહ્યો છે. આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે ભારતમાં ટેલેન્ટની કોઈ પ્રકારે કમી નથી એવામાં રોજબરોજ સોશિયલ મીડિયા પર આપણે એવા ઘણા બધા વિડીયો જોતા હશું કે જેમાં લોકોએ પોતાનો ટેલેન્ટ દર્શકોને બતાવે છે.

વર્તમાન સમયમાં આ વાયરલ થઈ રહેલા વિડીયોમાં પણ એવું જ કઈક થવા પામે છે. આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક નાનો એવો ક્યુટ બાળક પોતાની મેડમ સામે ગીત ગાય છે જેને જોયા બાદ કોઈ પણ વ્યક્તિનું હાસ્ય છુટી જશે. આ વિડીયોને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે એટલું જ નહી આ વિડીયો શેર થયા બાદ થોડા જ સમયમાં લાખ વ્યુવ્સ મળી ગયા હતા અને લાખો લોકોએ આ વિડીયોને લાઈક પણ કરી હતી.

આ વાયરલ વિડીયોમાં આપણે સ્પષ્ટ પને જોઈ શકીએ છીએ કે આ બાળકએ કેટલો સુંદર લાગી રહ્યો છે અને જયારે તે ગીત ગાય છે ત્યારે તો તે ખુબ ક્યુટ લાગી રહ્યો છે, આ બાળકના અવાજમાં જાદુ છે તે રીતે લોકોનું મનમોહી લીધું છે. આ બાળકે એવી જ રીતે પોતાના મેડમનું પણ મન એવી જ રીતે મોહી લીધું છે. આ વાયરલ વિડીયો ભલે થોડા સમય માટેનો હોય પરંતુ આ વિડીયો લોકોના મનમાં બેથી ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by memes | news | comedy (@ghantaa)

લગભગ ૪ વર્ષનો વિધાર્થીએ મેડમ પાસે ઉભો છે અને તે મેડમને જોઇને ‘ગુલાબી આંખે’ ગીતને ખુબ સુંદર રીતે ગાય છે પ્ચીથોડા સમય બાદ જ તે બાળક કહે છે કે મને ગીત ગાતા નથી આવડતું, આ મજેદાર વિડીયોએ સોશિયલ મીડિયા પર છવાયેલ છે અને લોકો દ્વારા આ વિડીયોને ખુબ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે. આ વાયરલ વિડીયોએ સોશિયલ મીડિયા પર ghantaa નામના instagram એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો જેના પર લોકોએ ખુબ પેમ વરસાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *