‘બીગ બી’ ની પૌત્રી નવ્યા નંદા કરી રહી છે આ અભિનેતાને ડેટ, આભીનેતાનું નામ જાણીને તમે ચોકી જશો, આ અભિનેતા છે…

Spread the love

બોલીવુડ દુનીયાન સૌથી મોટા નાયક અમિતાભ બચ્ચને કોઈ પ્રકારની ઓળખાણની જરૂર નથી કારણ કે ફક્ત દેશમાં જ નહી પણ વિદેશમાં પણ આ અભિનેતાને ખુબ પસંદ કરવામાં આવે છે. આ અભિનેતાએ પોતાની એક્ટિંગના દમ પર આ મુકામ હાંસલ કર્યું છે. અમિતાભ બચ્ચનની આટલી હોવા છતાં તેની પોપ્યુલારીટીમાં થોડો પણ ફેર પડ્યો નથી. આ કલાકારના અંગત જીવન વિશે લોકો જાણવાનું ખુબ પસંદ કરે છે.

તમને ખબર જ હશે કે આ અભિનેતાએ પોતાના અંગત જીવનને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામ રેહતા હોય છે એવામાં આજે આ લેખના માધ્યમથી અમે બીગ બી અને જયા બચ્ચનની પૌત્રી નવ્યા નંદા વિશે વાત કરવાના છીએ. કોઈ પણ અભિનેત્રી પોતાના અંગત જીવન વિશે એટલું પ્રાઈવેટ રાખવાનું પ્રયત્ન કરે છે પણ ગોસીપ કરવા વાળા લોકો કોઈ પણ રીતે ડીટેલ કાઢી જ લે છે.

નવ્યા નંદાએ હાલના સમયમાં સોશિયલ મીડિયા પર પોતાની અંગત જીવનને લઈને ખુબ ચર્ચામાં રહે છે, એટલું જ નહી તે એક અભિનેતાને ડેટ કરી રહી હોય તેવી વાત સામે આવે છે જેને જાણીને કોઈ પણ વ્યક્તિ ચોકી જશે. એક રીપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે નવ્યા નંદાએ બોલીવુડ અભિનેતા સિધાર્થ ચતુર્વેદીને ડેટ કરી રહી છે તેવી વાત હાલ સામે આવી છે.

જ્યારથી આ વાત સામે આવી છે ત્યારથી આ અભિનેત્રીના ચાહકોએ ખુબ આશ્ચય પામ્યા હતા, એવું કેહવામાં આવી રહ્યું છે કે આ બંનેએ ખુબ લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે અને બંને એક બીજાને સારી રીતે ઓળખે પણ છે. તમને જણાવી દઈએ કે નવ્યા નંદાનું નામ હમેશાથી જાવેદ જાફરીના દીકરા મીજાન જાફરી સાથે જોડવામાં આવતું હતું પરંતુ તેઓના અફેરની ખબર પડતા બનેએ સબંધથી ઇનકાર કરી લીધો હતો.

જ્યારે પણ નવ્યાએ કોઈ તસ્વીર પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતી હતી ત્યારે મીજાન જાફરી તેના પર ખુબ રોમેન્ટિક કમેન્ટ કરતો હતો. હવે સિધાર્થ અને નવ્યાના સબંધમાં શું થાય છે તે ધ્યાનમાં લેવા જેવી બાબત છે. તમને જણાવી દઈએ કે સિધાર્થ ચતુર્વેદીએ ધીરે ધીરે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવામાં ખુબ સફળ થઈ રહ્યા છે. હાલમાં જ સિધાર્થની ફિલ્મ “બંટી ઔર બબલી ૨” રીલીઝ થઈ હતી જેણે બોક્સઓફિસ સારી એવી હીટ ગઈ હતી જેમાં સિધાર્થએ સારું પ્રદર્શન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *