કરિના કપૂર એ યોગ દિવસ પર પતિ સૈફ અને દીકરા જેહ ની યોગાસન કરતાની એવી ક્યૂટ તસવીરો શેર કરી કે બાપ દીકરાની બોન્ડીંગ જોઈને નજર નહિ હટાવી શકો….જુવો તસવીરો
21 જૂન ના રોજ પૂરી દુનિયામાં યોગ દિવસ મનાવમાં આવે છે. બૉલીવુડ ના ફિટનેસ પ્રેમીઓ પણ આ ખાસ દિવસે યોગ કરીને સેલિબ્રેટ કરતાં હોય છે. અને પોતાની જલકો સોશિયલ મીડિયા પર શેર કરતાં હોય છે. ત્યારે 42 વર્ષ ની ઉમરમાં 2 બાળકોની માતા હોવા છતાં પોતાની ફિટનેસ ને કામ રાખનારી અભિનેત્રી કરીના કપૂર ખાન એ પણ પોતાના પરિવાર ની સાથે ઘર પર આ યોગ દિવસ બનાવ્યો હતો અને તેની જલકો શેર કરી હતી.
21 જૂન 2023 ના રોજ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ થી કરીના કપૂર ખાન એ બે પ્યારી તસ્વીરો શેર કરી છે. જેમાં પહેલી તસવીરમાં સૈફ અલી ખાન એક્સસાઈજ કરતાં નજર આવી રહ્યા છે તો ત્યાં જ તેમનો દીકરો જેહ માત્ર હાફ પેન્ટ માં પોતાના પિતાની જેમ વર્ક આઉટ કરવાનો પ્રયત્ન કરતો નજર આવી રહ્યો છે. અને ત્યાં જ પાછળ તેમૂર પણ હાફ પેન્ટ માં મુક્કેબાજી ની પ્રેક્ટિસ કરતાં નજર આવી રહ્યા છે. બીજી તસવીરમાં સૈફ અને જેહ એક સરખી કસરત કરતાં નજર આવી રહ્યા છે.


જેમાં જેહ ના ક્યૂટ હાવભાવ જોવા લાયક છે. ફોટોજ ને શેર કરતાં કરીના એ કેપશન માં લખ્યું કે આ બધુ મેટ પર શરૂ થાય છે, મસ્ત, પ્રેરણાદાયક અને પ્યાર. આંતરરાસ્તરીય યોગ દિવસ ની શુભકામના. કરીના કપૂર ખાન ની નણંદ અને સૈફ અલી ખાન ની બહેન સોહા અલી ખાન એ પણ પોતાના ઘર પર જ પતિ કૃણાલ ખેમું અને દીકરી ઇનાયા ની સાથે યોગ કર્યા હતા. જેની એક તસવીર તેમણે પોતાના ઇન્સત્રા હેન્ડલ પર શેર કરી છે.


જેમાં ત્રણેય અલગ અલગ આસન કરતાં નજર આવી રહ્યા છે. આને શેર કરતાં સોહા એ કેપશનમાં લખ્યું છે કે યોગા સે હી હોગા. તમને જાણકારી માટે જેએન આવી દઈએ કે બે બાળકોને જન્મ આપ્યા બાદ પણ કરીના કપૂર ની ફિટનેસ જર્ની પ્રેરણાદાયક રહી છે. કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ જોવા મળેછે અને અવારનવાર ઇન્સ્ટ્રગ્રામ પર પોતાની યોગ જર્ની ની વિષે પોસ્ટ કરતી રહેતી હોય છે.

બે બાળકો ની માતા ક્યારેય પોયતાના યોગ સેશન ને ભૂલતી નથી. તેમની યોગ પ્રશિક્ષક અંશુકા પરવાની પણ ઘણીવાર કરીના ના દીકરા જેહ ની પ્યારી જલકો શેર કરતી હોય છે. જેમાં અભિનેત્રી ના યોગ સેશન દરમિયાન તે પણ હજાર હોય છે. બેબો એ ઘણીવાર ફિટનેસ ને જાણવી રાખવા માટે યોગ ને શ્રેય આપ્યો છે.