સાચો પ્રેમ! જ્યારે પ્રેમિકા જ દુલ્હન બનીને વરમાળા લઈને મંડપમાં આવી તો વરરાજાએ ભાવુક થઈને એવું કર્યું કે ….. જુવો વિડિયો

Spread the love

હાલમાં લગ્નને લાગતા ઘણા વિડીયો સામે આવતા હોય છે જેમાં ઘણા વિડીયો મળી કે એક સ્પેશિયલ યાદગીરી બની જતી હોય છે અને લોકો જીવન ભર ભૂલી શકતા ન્થી. હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે દરેક લગ્ન માં કપલ રોમેન્ટિક કિસ અથવા સરપ્રાઈઝ ડાન્સ કે પછી સિંગિંગ પરફોર્મર્સ કરીને પ્રેમ વ્યકત કરતા હોય છે આ સાથે જ આ ખાસ મોમેન્ટ માટે વરરાજો અને દુલ્હન પણ એકબીજાને બહું જ સુંદર ડ્રેસ માં જોવાનું પસંદ કરતા હોય છે. અને જેવા આ બંને કપલ એકબીજાને લગ્ન ના ડ્રેસ માં સાજી ધજીને જોવે છે કે બંને એક અલગ દુનિયામાં જ જય પહોંચે અને તેમના મનમાં વધારે ખુશી ઉમટી પડે છે.

માત્ર વરરાજો અને દુલ્હન જ નહિ પરંતુ તે લગ્નમાં આવેલ મહેમાનો અને પરિવારના લોકો પણ આ મોમેન્ટ ને જીવી લેતા હોય છે અને દરેક લોકોની નજર આ કપલ પાર જ અટકેલી જોવા મળે છે. આ બંને કપલ પોતાના જીવનની નવી શરૂઆત કરવા જવાના હોય છે અને આથી જ મહેમાનો તેમની ખુશીઓમાં હાજરી આપવા અને આશીર્વાદ આપવા માટે આવી પહોંચતા હોય છે, દરેક લોકો જાણે જ છે કે કોઈ પણ લગ્ન હોય જ્યારે વરરાજા અને દુલ્હન સામ સામે આવતા હોય છે ત્યારે બંને એટલા બધા ખુશ હોય છે કે બંને ની આંખોમાં આનંદ ના આસું તો આવી જ જતાં હોય છે. એવામાં પણ જ્યારે વરરાજો પોતાની દુલ્હન ને હાથમાં વરમાળા લઈને સામેથી ચાલતી આવતી હોય અને તેને જોતાં જ જે વરરાજાના ચહેરા પર હરખ જોવા મળી જાય છે તે આ લગ્ન એ કઈક અલગ જ યાદગીરી આપી જતો હોય છે.

અને આવો જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં વરરાજો પોતાના હાવભાવ ને રજૂ કરતાં અટળવવા માટે સંઘર્ષ કરતો નજર આવી રહ્યો છે. જે એક અણમોલ સમય કહેવાય છે. અને પોતાની દુલ્હન ને સજીધજીને આવતી જોઈને વરરાજો મહેમાનો ની સામે પણ ઈમોશનલ થઈ જાય છે અને તેની આંખ માથી પ્રેમ ના આંસુ સારી પડે છે. હાલમાં તો આ વિડીયો લોકોને બહુ જ પસંદ આવ્યો છે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે વરરજો પોતાની દુલ્હન ને સજીધજીને અને ઘરેણાં ની સાથે પોતાની ખૂબસૂરત દુલ્હન ને જોતાં જ તે ભાવુક થઈ જાય છે અને તેની આંખમાથી આંસુ સારી પડે છે.

વાસ્તવમાં સ્ટેજ્ક પર ઉભેળ વરરાજો પોતાની દુલહનને લગ્ન ના જોડા માં જોઈ દંગ રહી ગયો હતો અને તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે હવે તેનો પ્રેમ તેની ધર્મ પત્ની બનવા જય રહી છે પોતાની પ્રેમિકા ને દુલ્હન ના રૂપમાં જોઈને વરાજો સ્ટેજ પર જ ઘૂટન પર બેસી જાય છે અને ભગવાન નો આભાર વ્યક્ત કરતો હોય એમ જણાઈ રહ્યું છે.ત્યાં જ દુલ્હન પણ વરરાજાને ભાવુક થઈને ના રડવાનું કહેતી નજર આવી રહી છે અને ઇશારા કરી રહી છે.કેમકે તે તેની બાજુ જ આવી રહી હતી. લગ્ન ના મંડપ પર પહોચ્યા બાદ દુલ્હન પોતાના વરરાજાને ફૂલો નો ગુલદસ્તો આપી રહી છે ત્યાર બાદ આ જોડી એકબીજાને ગળે લગાવે છે અને તેનો પરિવાર અને મિત્રો તેને ચીયર કરતાં નજર આવી રહ્યા છે.

હાલમાં તો આ વિડીયો ઇન્સત્રાગરામ પર શેર કરવામાં આવ્યો છે. જે વિડીયો માં એક સાચો પ્રેમ લગ્ન સુધી પહોચ્યો હોવાની ખુશી જોવા મળી આવે છે. આવા વરરાજા અને દુલ્હન ના પ્રેમી જોડા બહુ જ ઓછા જોવા મળે છે. એવામાં લોકો આ બંને યુગલ પર પ્રેમ વરસાવી રહ્યા છે. અને કમેંટ કરતાં યુજરે લખ્યું કે જો લગ્ન માં વરરાજો અને દુલ્હન ની વચ્ચે આ નહીં તો કઈ નહીં. ત્યાં જ એક યુજરે લખ્યું કે કોઈ બહુ જ ભાગ્યશાળી છે. હાલમાં તો આ ક્યૂટ કપલ નો વિડીયો લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Weddingz.in (@weddingz.in)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *